શોધખોળ કરો
19 વર્ષની છોકરીને 60 વર્ષના વૃધ્ધ સાથે બંધાયા શરીર સંબંધ, છોકરી પ્રેમીને મળાવવા પરિવાર પાસે લઈ ગઈ ને.........

(તસવીરો - Audrey Cheyenne-Smiley Moon)
1/9

વૉશિંગટનઃ અમેરિકામાં એક 19 વર્ષીય યુવતીએ 61 વર્ષના વદ્ધ સાથે લગ્ન કર્યા બાદ ખુલાસો કર્યો કે તે પહેલા તેના પરિવારે તેને અપનાવવાનો ઇનકાર કરી દીધો હતો. યુવતીએ બતાવ્યુ કે જ્યારે તે પોતાના પ્રેમીને લઇને પહેલીવાર પરિવારજનોને મળાવવા લઇ ગઇ તો પરિવારજનોએ તેને જોતા જ પોલીસ બોલાવી લીધી હતી. (તસવીરો - Audrey Cheyenne-Smiley Moon)
2/9

19 વર્ષની યુવતીએ વૃદ્ધ સાથે પ્રેમ કર્યા બાદ લગ્ન કરવાનો ફેંસલો કર્યો. ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ પહેલાથી જ બે બાળકોનો પિતા હતો અને યુવતીને આ વાતની ખબર હતી. (તસવીરો - Audrey Cheyenne-Smiley Moon)
3/9

યુવતીએ બતાવ્યુ કે તેના માતા-પિતા પહેલીવાર તો પોલીસ બોલાવી લીધી હતી, પરંતુ હવે સંબંધો બંધાઇ ગયા બાદ તેમનુ સ્વાગત કર્યુ છે. ચોંકાવનારી વાત તો એ છે કે વૃદ્ધ અને યુવતી બન્નેની ઉંમરમાં 42 વર્ષનુ અંતર છે.(તસવીરો - Audrey Cheyenne-Smiley Moon)
4/9

19 વર્ષીય સૈન્ય પોલીસ અધિકારી ઓડ્રે ચેયેને-સ્માઇલી મૂન પહેલીવાર વર્ષ 2020 પોતાના 61 વર્ષના પતિ કેવિનને ડેટિંગ સાઇટ પર મળી હતી. તેમની વચ્ચે 42 વર્ષની ઉંમરના અંતર છતા, શરૂઆતમાં તેની બાયૉને જોઇને આકર્ષિત થઇ જેમાં તેને લખ્યું હતુ કે તે એક અનુભવી સૈન્ય પોલીસમાં કામ કરનારો વ્યક્તિ છે. (તસવીરો - Audrey Cheyenne-Smiley Moon)
5/9

સ્માઇલી મૂન ઓનલાઇન ચેટ કર્યાના થોડાક મહિલાઓની અંદર જ સત્તાવાર રીતે બન્ને એકબીજાને મળ્યા અને એકબીજાને - આઇ લવ યુ કહી દીધુ. ઓડ્રેએ પ્રેસને બતાવ્યુ કે હું તેને જોઇને ઉત્સાહિત અને ગભરાઇ હતી. યુવતીએ બતાવ્યુ કે તેનો પતિ હજુ પ તે દિવસ વિશે વાત કરે છે જે દિવસે તેને પહેલીવાર જોઇ હતી. (તસવીરો - Audrey Cheyenne-Smiley Moon)
6/9

યુવતીએ બતાવ્યુ કે -કેવિને પહેલુ ભગલુ ભર્યુ, તે તેના હાથોને મારા ચહેરા પર લઇ ગયો અને મને પહેલી કિસ કરી. આ અમારી પહેલી આમને સામનેની મુલાકાત હતી. અમે બન્ને સહી માયનેમાં સહમત થઇ શકીએ છીએ કે આ પહેલી નજરનો પ્રેમ હતો. (તસવીરો - Audrey Cheyenne-Smiley Moon)
7/9

ઓડ્રેએ કહ્યું- અમારી પહેલી વાતચીત સેના વિશે હતી, તેને મારા વિશે સવાલો પુછ્યા અને અમે બન્ને એકબીજા માટે ખુલી ગયા. અમે બન્નેએ એકબીજા વિશે એકસાથે વાત કરી. (તસવીરો - Audrey Cheyenne-Smiley Moon)
8/9

કેવિન મને ખુબ સુંદર લાગે છે. યુવતીએ કહ્યું- જે વસ્તુ અમારા સંબંધોને અમારા માટે વધારે પરિપૂર્ણ બનાવે છે, તે છે અમારો બન્નેનો એકબીજા માટે સતત વધતો પ્રેમ. ઓડ્રેને મળ્યા પહેલા, કેવિનના લગ્નને 19 વર્ષ થઇ ગયા હતા, અને તેને 16 અને 23 વર્ષના બે બાળકો છે. (તસવીરો - Audrey Cheyenne-Smiley Moon)
9/9

(તસવીરો - Audrey Cheyenne-Smiley Moon)
Published at : 19 Sep 2021 12:40 PM (IST)
આગળ જુઓ
Advertisement