શોધખોળ કરો

800 વર્ષ જૂનું એક એવું ગામ કે જ્યાં એક પણ રસ્તો નથી, નામ જાણીને તમે વિશ્વાસ નહીં કરો

જ્યાં રસ્તાઓ તે જગ્યાએ રહેતા દરેક નાગરિક માટે જરૂરી છે, ત્યારે વિશ્વમાં એક એવું ગામ છે જ્યાં આજ સુધી એક પણ રસ્તો બન્યો નથી. ચાલો જાણીએ આનું કારણ.

એવી જગ્યાની કલ્પના કરો જ્યાં કાર અને બાઇકનો અવાજ ન હોય, જ્યાં દરેક ઘર નહેરના કિનારે બનેલું હોય અને મુસાફરી માટે હોડીઓનો ઉપયોગ કરવામાં આવે.

1/5
એવું લાગે છે કે આ કોઈ ફિલ્મનો સીન છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે એકદમ સાચું છે. આજે અમે તમને એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

2/5
વાસ્તવમાં, અમે નેધરલેન્ડના ગીથુર્ન ગામની વાત કરી રહ્યા છીએ. આ દુનિયાનું સૌથી અનોખું ગામ છે. જેને નેધરલેન્ડનું વેનિસ પણ કહેવામાં આવે છે.

3/5
આ ગામની સુંદરતા જોવા લાયક છે. જે ખૂબ જ શાંત ગામ પણ કહેવાય છે. વાસ્તવમાં આ ગામ પાણી પર આવેલું છે. જ્યાં ચારેબાજુ પાણી જ પાણી છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિને ગામમાં ક્યાંક જવું હોય ત્યારે તેણે હોડીનો સહારો લેવો પડે છે.

4/5
ગામમાં કેટલીક જગ્યાએ લાકડાના પુલ બાંધવામાં આવ્યા છે. જેના દ્વારા કેનાલો ઓળંગી શકાય છે. તમને જણાવી દઈએ કે આ ગામની સ્થાપના 1230માં થઈ હતી અને શરૂઆતમાં આ ગામનું નામ ગેટેનહોર્ન હતું. વિશ્વભરમાંથી ઘણા પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે.

5/5
આ ગામ 800 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે જે સંપૂર્ણપણે પાણી પર આવેલું છે. આ ગામમાં ન તો રસ્તા છે કે ન તો કોઈની પાસે કાર કે બાઇક છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 

'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 2 બદલાવની શક્યતા, જાણો કોણ થશે બહાર ?  

Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Farmer: ખેડૂતોના પ્રશ્નોને લઈ  ભારતીય કિસાન સંઘનો મુખ્યમંત્રીને પત્રPatan Crime : પાટણમાં પ્રાથમિક શાળાના આચાર્યે બાળકી સાથે અડપલા કરતા ખળભળાટVadodara Gang Rape Case : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓ સામે 600 પાનાની ચાર્જશીટ દાખલGujarat Rain Forecast : આજે ગુજરાતના 17 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 2 બદલાવની શક્યતા, જાણો કોણ થશે બહાર ?  
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 2 બદલાવની શક્યતા, જાણો કોણ થશે બહાર ?  
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા

Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર

War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ

CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર

Embed widget