શોધખોળ કરો

‘તો કંઇપણ હાંસલ નહીં કરી શકો...', પાકિસ્તાન પર કેમ ભડકી ગ્યું ચીન ?

ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂત જિયાંગ ઝેડોંગે 'ચાઈના એટ 75' સેમિનારમાં કહ્યું કે આ હુમલાઓ CPEC પ્રોજેક્ટ માટે મોટી સમસ્યા છે

(તસવીર- એબીપી લાઇવ)

1/6
China Angry on Pakistan: પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકવાદી હુમલામાં ચીની નાગરિકોની હત્યાને લઈને ચીનની સરકારે પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છેલ્લા 6 મહિનામાં બે આતંકી હુમલા થયા છે, જેમાં ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

2/6
image 4
image 4
3/6
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂતે સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાનમાં સુરક્ષિત વાતાવરણ વિના સરકાર કંઈપણ હાંસલ કરી શકશે નહીં.  ચીને શાહબાઝ સરકારને કહ્યું કે માત્ર 6 મહિનામાં જ બે આતંકવાદી હુમલા થયા છે જેમાં ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ચીન આને કોઈપણ સંજોગોમાં સહન કરશે નહીં.

4/6
ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂત જિયાંગ ઝેડોંગે 'ચાઈના એટ 75' સેમિનારમાં કહ્યું કે આ હુમલાઓ CPEC પ્રોજેક્ટ માટે મોટી સમસ્યા છે.  ચીનના રાજદૂતે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનમાં સુરક્ષિત વાતાવરણ નહીં સર્જાય ત્યાં સુધી કશું હાંસલ કરી શકાતું નથી.

5/6
આ વર્ષે માર્ચ મહિનામાં, બલૂચિસ્તાનના ગ્વાદર નજીક ચીની કામદારોના જૂથ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે નાગરિકોના જીવ ગયા હતા. અલગતાવાદી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી હતી.

6/6
ચીને એ હકીકતની પણ અવગણના કરી હતી કે માત્ર 6 મહિનામાં પાકિસ્તાનમાં બે આતંકવાદી હુમલામાં તેના નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને માગણી કરી હતી કે તમામ ચીન વિરોધી આતંકવાદી જૂથો સામે કાર્યવાહી શરૂ કરવી જોઈએ.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ

પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

Embed widget