શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navratri 2022: કેનેડામાં ગુજરાતી શેરી ગરબાની જામી રમઝટ, જુઓ તસવીરો
Navratri in Canada: કેનેડાની કેનેડિયન ગવર્મેન્ટ દરેક કલચર ને સપોર્ટ કરે છે ત્યારે ગુજરાતી વાસીઓને પણ વર્ષ દરમ્યાન તમામ ગુજરાતી હિન્દૂ કાર્યક્રમોને પરમિશન આપી સાથ સહકાર આપે છે.
![Navratri in Canada: કેનેડાની કેનેડિયન ગવર્મેન્ટ દરેક કલચર ને સપોર્ટ કરે છે ત્યારે ગુજરાતી વાસીઓને પણ વર્ષ દરમ્યાન તમામ ગુજરાતી હિન્દૂ કાર્યક્રમોને પરમિશન આપી સાથ સહકાર આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/9f10d103e5a84e2c88ddbe8eae1a2ada166461215921176_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેનેડામાં નવરાત્રીની ઉજવણી
1/10
![ગુજરાતીઓ જ્યાં પણ જાય ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને ગરબા કરવાનું ભૂલતા નથી. કેનેડાના ટોરોન્ટો - ઇટોબીકોક માં નવરાત્રીમા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/cd525e0afc2d54fb00c52eac063719edbe21b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતીઓ જ્યાં પણ જાય ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને ગરબા કરવાનું ભૂલતા નથી. કેનેડાના ટોરોન્ટો - ઇટોબીકોક માં નવરાત્રીમા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા.
2/10
![કેનેડાના ટોરેન્ટો - ઇટોબીકોક માં છેલ્લા 18 વર્ષથી નવરાત્રી શેરી ગરબા થાય છે. ગામની શેરીઓ માં ગવાતા દેશી ગરબા કેનેડાના ટોરેન્ટોના ઇટોબીકોકમાં જોવા મળ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/c00afebc6a12d83d0386c1802ba33144b2bf2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેનેડાના ટોરેન્ટો - ઇટોબીકોક માં છેલ્લા 18 વર્ષથી નવરાત્રી શેરી ગરબા થાય છે. ગામની શેરીઓ માં ગવાતા દેશી ગરબા કેનેડાના ટોરેન્ટોના ઇટોબીકોકમાં જોવા મળ્યા
3/10
![ગુજરાતીઓ, અન્ય કોમ્યુનિટી તેમજ કેનેડા GTA (ટોરેન્ટો આસપાસ વિસ્તાર) ના લોકો ના સાથ સહકારથી આ ગરબાનું આયોજન કરાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/7d22a495fa721d8b9f340e6100aba35d49063.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતીઓ, અન્ય કોમ્યુનિટી તેમજ કેનેડા GTA (ટોરેન્ટો આસપાસ વિસ્તાર) ના લોકો ના સાથ સહકારથી આ ગરબાનું આયોજન કરાય છે.
4/10
![આજથી અઢાર વર્ષ પહેલાં સૌપ્રથમ વાર ત્રણ થી ચાર પડોશી પરિવાર દ્વારા આ નવરાત્રી શેરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/2442f0d395cdaf88fb6d4302b02682a38a69e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજથી અઢાર વર્ષ પહેલાં સૌપ્રથમ વાર ત્રણ થી ચાર પડોશી પરિવાર દ્વારા આ નવરાત્રી શેરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.
5/10
![અત્યારે 2000 થી પણ વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. દૂર દૂર થી 50 કિ.મિ. આસપાસના વિસ્તાર માંથી ગરબે રમવા તેમજ જોવા લોકો આવે છે .](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/ee827dd1b0296fb30121e8fea5920698d5b56.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અત્યારે 2000 થી પણ વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. દૂર દૂર થી 50 કિ.મિ. આસપાસના વિસ્તાર માંથી ગરબે રમવા તેમજ જોવા લોકો આવે છે .
6/10
![કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી કે પાસ વગર મફત માં દરેક ને પ્રવેશ આપવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/7dc045e5a1b477999188adaa2d37a5dcf7494.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી કે પાસ વગર મફત માં દરેક ને પ્રવેશ આપવામાં આવે છે.
7/10
![આયોજક શિરીષ પટેલ તેમજ અન્ય આયોજકો સાથે મળી આરતી માં આવતું દાન મોટા અંબાજી માં અપાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/a9d2ba711788f4e41e3162f792198b95d63fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયોજક શિરીષ પટેલ તેમજ અન્ય આયોજકો સાથે મળી આરતી માં આવતું દાન મોટા અંબાજી માં અપાય છે.
8/10
![તો કેનેડાની કેનેડિયન ગવર્મેન્ટ દરેક કલચર ને સપોર્ટ કરે છે ત્યારે ગુજરાતી વાસીઓને પણ વર્ષ દરમ્યાન તમામ ગુજરાતી હિન્દુ કાર્યક્રમોને પરમિશન આપી સાથ સહકાર આપે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/d41938fe03b8e6cd777e5717d894d290305ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તો કેનેડાની કેનેડિયન ગવર્મેન્ટ દરેક કલચર ને સપોર્ટ કરે છે ત્યારે ગુજરાતી વાસીઓને પણ વર્ષ દરમ્યાન તમામ ગુજરાતી હિન્દુ કાર્યક્રમોને પરમિશન આપી સાથ સહકાર આપે છે
9/10
![ગવર્મેન્ટ ઓફ કેનેડા એ દર વર્ષે નવેમ્બર માસને હિન્દૂ હેરિટેજ માસ તરીકે જાહેર કર્યો છે જેને લઈ હિંદુ સમાજ ગવર્મેન્ટ નો ખુબ આભાર માને છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/23a357766ef6e119525ba783296dfeb761f1a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગવર્મેન્ટ ઓફ કેનેડા એ દર વર્ષે નવેમ્બર માસને હિન્દૂ હેરિટેજ માસ તરીકે જાહેર કર્યો છે જેને લઈ હિંદુ સમાજ ગવર્મેન્ટ નો ખુબ આભાર માને છે
10/10
![ગુજરાતની જેમ જ કેનેડામાં પણ માતાજીની સ્થાપના કરી ગરબા રમવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/7a3f16b9ff6dd6874615cefdf268c605739ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતની જેમ જ કેનેડામાં પણ માતાજીની સ્થાપના કરી ગરબા રમવામાં આવે છે.
Published at : 01 Oct 2022 01:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)