શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: યુદ્ધના 19માં દિવસે રશિયાના હુમલા વધ્યા, યુક્રેનના શહેરો ખંડેરમાં ફેરવાઈ રહ્યા છે, જુઓ લેટેસ્ટ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/bcca10a7e3023b595b454bf0a1ad9c13_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રશિયા યુક્રેન યુદ્ધ
1/10
![રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 19મો દિવસ છે. આ યુદ્ધ શરૂ થયાને 2 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી યુદ્ધવિરામના કોઈ સંકેતો મળ્યા નથી. ગયા રવિવારે, રશિયન સેનાએ કિવ નજીક ઇરપિનમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે એક અમેરિકન પત્રકાર અને એક ફિલ્મ નિર્માતાએ જીવ ગુમાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/02519bfb266773f243fdef49420313d1503fd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 19મો દિવસ છે. આ યુદ્ધ શરૂ થયાને 2 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી યુદ્ધવિરામના કોઈ સંકેતો મળ્યા નથી. ગયા રવિવારે, રશિયન સેનાએ કિવ નજીક ઇરપિનમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે એક અમેરિકન પત્રકાર અને એક ફિલ્મ નિર્માતાએ જીવ ગુમાવ્યો હતો.
2/10
![તે જ સમયે, યુક્રેનનું મેરિયુપોલ શહેર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. અહીં રહેતા લોકો માટે સમસ્યાઓ વધવાની છે કારણ કે અહીં ખોરાક અને પાણી પણ ખતમ થવાના આરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/aba4c12c0307ac56aedf5e7b2dadf69bf08b4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
તે જ સમયે, યુક્રેનનું મેરિયુપોલ શહેર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. અહીં રહેતા લોકો માટે સમસ્યાઓ વધવાની છે કારણ કે અહીં ખોરાક અને પાણી પણ ખતમ થવાના આરે છે.
3/10
![જો કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામને લઈને વાતચીત પણ થઈ છે, પરંતુ કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. દરમિયાન હવે બંને દેશો વધુ એક પ્રયાસ કરવા જઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/4f84f02beb6427bc9a6d8d09d237674695e45.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામને લઈને વાતચીત પણ થઈ છે, પરંતુ કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. દરમિયાન હવે બંને દેશો વધુ એક પ્રયાસ કરવા જઈ રહ્યા છે.
4/10
![રશિયાએ કોકા-કોલા, મેકડોનાલ્ડ્સ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, આઈબીએમ જેવી અમેરિકન કંપનીઓને ધમકી આપી છે કે તેમના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી શકે છે અને સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/83b5009e040969ee7b60362ad742657304299.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રશિયાએ કોકા-કોલા, મેકડોનાલ્ડ્સ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, આઈબીએમ જેવી અમેરિકન કંપનીઓને ધમકી આપી છે કે તેમના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી શકે છે અને સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે.
5/10
![સોમવારે રશિયા અને યુક્રેન વચ્ચે ફરી વાતચીત થઈ હતી. આ વાતચીત વીડિયો કોલ દ્વારા થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/ea571676ce9b75b0730a5d56350ae93e9c8bd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સોમવારે રશિયા અને યુક્રેન વચ્ચે ફરી વાતચીત થઈ હતી. આ વાતચીત વીડિયો કોલ દ્વારા થઈ હતી.
6/10
![રશિયન દળોએ રવિવારે ડોનેત્સ્ક અને લુહાન્સ્ક નજીકના કેટલાક નવા વિસ્તારો કબજે કર્યા છે. આ વિસ્તારોને રશિયન સેના દ્વારા યુક્રેનથી અલગ નવા દેશ તરીકે માન્યતા આપવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/c57de7ffb63a04971dc3a933cf2f080d57b01.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રશિયન દળોએ રવિવારે ડોનેત્સ્ક અને લુહાન્સ્ક નજીકના કેટલાક નવા વિસ્તારો કબજે કર્યા છે. આ વિસ્તારોને રશિયન સેના દ્વારા યુક્રેનથી અલગ નવા દેશ તરીકે માન્યતા આપવામાં આવી હતી.
7/10
![રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ઓપરેશન શરૂ થયું ત્યારથી રશિયન સશસ્ત્ર દળોએ યુક્રેનના 3,920 લશ્કરી થાણાઓનો નાશ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/ddf9c9a45551e218c4018d5c53e9f6bb4c8ac.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ઓપરેશન શરૂ થયું ત્યારથી રશિયન સશસ્ત્ર દળોએ યુક્રેનના 3,920 લશ્કરી થાણાઓનો નાશ કર્યો છે.
8/10
![ઓસ્ટ્રેલિયાએ 33 રશિયન ઓલિગાર્ક, ઉદ્યોગપતિઓ પર પ્રતિબંધો લાદ્યા છે. ઓસ્ટ્રેલિયાએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/182845aceb39c9e413e28fd549058cf8ef3d3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ઓસ્ટ્રેલિયાએ 33 રશિયન ઓલિગાર્ક, ઉદ્યોગપતિઓ પર પ્રતિબંધો લાદ્યા છે. ઓસ્ટ્રેલિયાએ "રશિયા માટે આર્થિક અથવા વ્યૂહાત્મક મહત્વ" ધરાવતા લોકો પર પ્રતિબંધો લાદ્યા હતા, જેમાં ઓલિગાર્ચ રોમન અબ્રામોવિચ, ગેઝપ્રોમના સીઇઓ એલેક્સી મિલર અને રોસિયા બેંકના ચેરમેન દિમિત્રી લેબેદેવનો સમાવેશ થાય છે.
9/10
![યુદ્ધના મેદાનમાંથી એક મોટા સમાચાર છે કે હવે ચેચન્યાની સેના પણ યુક્રેનની લડાઈમાં ઉતરી ગઈ છે. વીડિયો જાહેર કરીને યુક્રેનમાં ગભરાટ ફેલાવવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/9679ccb5a92f650b83fcf29e0a6a6775b07a4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
યુદ્ધના મેદાનમાંથી એક મોટા સમાચાર છે કે હવે ચેચન્યાની સેના પણ યુક્રેનની લડાઈમાં ઉતરી ગઈ છે. વીડિયો જાહેર કરીને યુક્રેનમાં ગભરાટ ફેલાવવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો છે.
10/10
![રશિયન સેના યુક્રેન પર હવાઈ હુમલો કરે છે. 24 માંથી 19 વિસ્તારોમાં હવાઈ હુમલાનું એલર્ટ ચાલુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/549cfc258b5b09317e51edf0d640cf8dcb3f4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રશિયન સેના યુક્રેન પર હવાઈ હુમલો કરે છે. 24 માંથી 19 વિસ્તારોમાં હવાઈ હુમલાનું એલર્ટ ચાલુ છે.
Published at : 15 Mar 2022 07:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion