શોધખોળ કરો

​Special ​Female Force: આ દેશની પાસે છે મહિલાઓની સ્પેશ્યલ ફોર્સ, દુશ્મન દેશોમાં પણ છે ડર

જેગરટ્રોપેનની સ્ત્રી સૈનિકો સખત તાલીમ લે છે, જે સામાન્ય સૈનિકો કરતાં વધુ મુશ્કેલ છે

(તસવીર- એબીપી લાઇવ)

1/7
​Special ​Female Force: શું તમે જાણો છો કે વિશ્વના કયા દેશમાં મહિલાઓનું સ્પેશ્યલ ફોર્સ છે? આ દેશ ઘણો નાનો છે. અમેરિકા પાસે પણ આવી કોઈ ફોર્સ નથી.

2/7
વિશ્વમાં ઘણા મોટા દેશો છે. આ તમામ દેશોની પોતાની સ્પેશ્યલ ફોર્સ છે. જ્યારે પણ દુનિયાની સૌથી શક્તિશાળી સેનાની વાત કરવામાં આવે છે ત્યારે અમેરિકાનું નામ સૌથી પહેલા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓની ફોર્સનું નામ કયા દેશમાં સૌથી ઉપર આવે છે? ચાલો જાણીએ કે વિશ્વની ફિમેલ સ્પેશ્યલ ફોર્સ કયા દેશની છે અને તેનું નામ શું છે...

3/7
નૉર્વેજિયન સૈન્યમાં મહિલાઓને સશક્ત બનાવવા અને તેમની ક્ષમતાઓનો વધુ સારો ઉપયોગ કરવાના ઉદ્દેશ્ય સાથે 2014 માં
નૉર્વેજિયન સૈન્યમાં મહિલાઓને સશક્ત બનાવવા અને તેમની ક્ષમતાઓનો વધુ સારો ઉપયોગ કરવાના ઉદ્દેશ્ય સાથે 2014 માં "Jägertroppen" નામના સ્પેશ્યલ ફોર્સના યૂનિટની રચના કરવામાં આવી હતી. વિશ્વમાં આ પહેલું એવું સ્પેશ્યલ ફોર્સ યૂનિટ છે જે સંપૂર્ણપણે મહિલાઓનું બનેલું છે.
4/7
નૉર્વેજીયન આર્મીએ આ યૂનિટ બનાવ્યું કારણ કે તેમને અમૂક મિશન અને પરિસ્થિતિઓમાં મહિલા સૈનિકોની જરૂરિયાત અનુભવાતી હતી.

5/7
જેગરટ્રોપેનની સ્ત્રી સૈનિકો સખત તાલીમ લે છે, જે સામાન્ય સૈનિકો કરતાં વધુ મુશ્કેલ છે. આમાં આર્ક્ટિક સર્વાઇવલ, પેટ્રોલિંગ, અપ્રગટ કામગીરી અને લડાઇ કુશળતાનો સમાવેશ થાય છે.

6/7
આ મહિલાઓને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવવામાં આવે છે જેથી તેઓ પડકારોનો સામનો કરી શકે.

7/7
નૉર્વેજીયન આર્મી મહિલા સૈનિકોની ભરતી કરે છે, ખાસ કરીને એવા મિશન માટે કે જેમાં સ્ત્રીની પૂછપરછ અને સંપર્કની જરૂર હોય છે. શરૂઆતમાં તેને પાયલોટ પ્રૉજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

Tim southee: 1124 વિકેટ લેનારા દિગ્ગજ બોલરે જાહેર કરી નિવૃતિ, ઇગ્લેન્ડ સામે રમશે અંતિમ ટેસ્ટ

રોબર્ટ કેનેડી જૂનિયરને ટ્રમ્પે સોંપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, વેક્સિનના છે કટ્ટર વિરોધી

Embed widget