શોધખોળ કરો
Ajab Gajab: કોણ છે દુનિયાનો સૌથી ગરીબ દેશ ? છે સોના અને તેલનો ભંડાર છતાં પાઇ-પાઇ માટે તરસી રહ્યો છે દેશ......
આફ્રિકન દેશ દક્ષિણ સુદાન વિશ્વનો સૌથી ગરીબ દેશ છે. અહીં 11 મિલિયન એટલે કે 1 કરોડથી વધુ લોકો અત્યંત ગરીબ છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

News Ajab Gajab: એકબાજુ દુનિયા ટેક્નોલોજી અને વિજ્ઞાનના મામલામાં ઉંચાઈએ પહોંચી રહી છે, પરંતુ આજે પણ દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં લોકોને બે મુઠ્ઠી ખાવાનું પણ યોગ્ય રીતે મળી શકતું નથી. તે દેશોમાં સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી થઈ રહી નથી. આજે અમે તમને દુનિયાના કેટલાક ગરીબ દેશો વિશે જણાવીશું.
2/6

દક્ષિણ સુદાનઃ - આફ્રિકન દેશ દક્ષિણ સુદાન વિશ્વનો સૌથી ગરીબ દેશ છે. અહીં 11 મિલિયન એટલે કે 1 કરોડથી વધુ લોકો અત્યંત ગરીબ છે. દક્ષિણ સુદાનની રાજધાની જુબા છે અને આ દેશની અર્થવ્યવસ્થા 2011માં આઝાદી પછી ક્યારેય સુધરી નથી. આશ્ચર્યની વાત એ છે કે આ દેશમાં તેલનો ભરપૂર ભંડાર છે, તેમ છતાં અહીંની અર્થવ્યવસ્થામાં સુધારો થયો નથી.
Published at : 28 Feb 2024 12:43 PM (IST)
આગળ જુઓ




















