શોધખોળ કરો

Airport: સાઉદી આરબમાં છે દુનિયાનું સૌથી મોટુ એરપોર્ટ, જ્યાં માણસ ખોવાઇ ગયા બાદ પણ ના મળે......

અહીં અમે તમને દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ વિશે બતાવી રહ્યાં છીએ, જે સાઉદી અરેબિયામાં છે, જ્યાં એકવાર માણસ ખોવાઈ ગયા પછી નથી મળતો

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
World Airport: દુનિયાભરમાં કેટલાય એવા સ્થળો છે, જેમાં તમને અજાયબીઓ જોવા મળશે. તમે આખી દુનિયાના ઘણાબધા એરપોર્ટ વિશે સાંભળ્યું જ હશે, જેમાંથી કેટલાક વિશ્વના સૌથી નાના એરપોર્ટ અને કેટલાક વિશ્વના સૌથી મોટા એરપોર્ટ તરીકે જાણીતા છે. અહીં અમે તમને દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ વિશે બતાવી રહ્યાં છીએ, જે સાઉદી અરેબિયામાં છે, જ્યાં એકવાર માણસ ખોવાઈ ગયા પછી નથી મળતો.

2/7
દુનિયામાં કેટલાક એવા એરપોર્ટ છે જે પોતાની સુવિધાઓના કારણે આખી દુનિયામાં જાણીતા છે. આમાં સાઉદી અરેબિયાના દમ્મામમાં સ્થિત કિંગ ફહદ એરપોર્ટનો સમાવેશ થાય છે, જે વિશ્વના સૌથી મોટા એરપોર્ટ તરીકે લોકપ્રિય બન્યું છે.

3/7
સાઉદી અરેબિયાનું કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલું મોટું છે કે આ વિસ્તારમાં ઘણા શહેરો બેસી શકે છે. કદાચ આટલી મોટી જગ્યા શોધ્યા પછી પણ માનવી ના મળે.

4/7
કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ 776 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. એરપોર્ટ બિલ્ડિંગ સમગ્ર વિસ્તારના માત્ર 36.8 ચોરસ કિલોમીટરમાં બનાવવામાં આવ્યું છે.

5/7
કિંગ ફહાદ એરપોર્ટનો વિસ્તાર એટલો મોટો છે કે ત્યાં ભારતના 4 નાના શહેરો આવી શકે છે. કિંગ ફહાદ એરપોર્ટનું નિર્માણ વર્ષ 1983માં શરૂ કરવામાં આવ્યું હતું અને તે 28 નવેમ્બર 1999ના રોજ પૂર્ણ થયું હતું. ગલ્ફ વૉર દરમિયાન તેનો ઉપયોગ અમેરિકન એરબેઝ તરીકે પણ થતો હતો.

6/7
કિંગ ફહદ એરપોર્ટ 1999 થી કૉમર્શિયલ વેબસાઈટ ચલાવે છે. ત્યારથી, 43 સ્થળો સાથે જોડાણ કરવામાં આવ્યા છે. આ એરપોર્ટ પર ત્રણ ટર્મિનલ બિલ્ડિંગ છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

7/7
સાઉદી અરેબિયાનું કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મુસાફરોની સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજું સૌથી મોટું એરપોર્ટ છે. મળતી માહિતી મુજબ અહીં દર વર્ષે 1 કરોડથી વધુ મુસાફરો આવે છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Embed widget