શોધખોળ કરો

યૂક્રેનની આ મૉડલ રશિયા સામે લડવા આર્મીમાં થઇ ગઇ જૉઇન્ટ, હાલમાં ક્યાં લઇ રહી છે ટ્રેનિંગ, જુઓ Photos....

Anastasiia_Lenna_03

1/8
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ હવે મોટી અને વિકરાળ સ્વરૂપ લઇ રહ્યું છે. રશિયાએ યૂક્રેનના મોટા ભાગના શહેરોને તબાહ કરી દીધા છે. રશિયન સેના સામે યૂક્રેનીયન સેના જડબાતોડ જવાબ આપી રહી છે,  પરંતુ આ બધાની વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કીએ નાગરિકોને પણ રશિયા સામે હથિયાર ઉઠાવવાનુ કહી દીધુ છે. ત્યારે હવે યૂક્રેનની બ્યૂટી ક્વીન ગણાતી પૂર્વ મિસ ગ્રાન્ડ યૂક્રેન અનાસ્તાસિયા લેનાએ પણ જંગના મેદાનમાં એન્ટ્રી લઇ લીધી છે. (instagram-anastasiia.lenna)

2/8
બ્યૂટ ક્વીન અનાસ્તાસિયા લેના દેશની સેનામાં સામેલ થઇ ગઇ છે, તેને ઇન્સ્ટાગ્રામ પર હથિયારોની સાથે તસવીરો શેર કરી છે. (instagram-anastasiia.lenna)

3/8
કોણ છે અનાસ્તાસિયા લેના -  અનાસ્તાસિયા લેનાને 2015માં 24 વર્ષની ઉંમરમાં મિસ ગ્રાન્ડ યૂક્રેનનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, પરંતુ હવે મૉડલે યૂક્રેનની રક્ષા માટે ખુદને યુદ્ધના મેદાનમાં ઉતારવાનો ફેંસલો કર્યો છે. ગ્લેમરસ કપડાંમાં દેખાતી મૉડલને હવે સેનાની વર્દી અને હથિયારોની સાથે દેખી શકાય છે. (instagram-anastasiia.lenna)

4/8
અનાસ્તાસિયા લેના યૂક્રેનની સેનામાં સામેલ થયા પહેલા તે તુર્કીમાં પબ્લિક રિલેશન મેનેજર તરીકે કામ પણ કરી ચૂકી છે. તે પહેલા પણ હથિયારોની સાથે જોવા મળી છે. પરંતુ તે નકલી હથિયારો હતા. હવે તે હીકકતમાં હથિયારધારી બની ગઇ છે. (instagram-anastasiia.lenna)

5/8
અનાસ્તાસિયા લેના બ્યૂટી ક્વીન હોવાની સાથે સાથે કીવમાં સ્લાવિસ્ટિક યૂનિવર્સિટીમાંથી માર્કેટિંગ એન્ડ મેનેજમેન્ટમાંથી ગ્રેજ્યૂએશન પણ કર્યુ છે. તે લોકોને રશિયન વિરુદ્ધ ઉભા થવા માટે આહવાન પણ કરી રહી છે. (instagram-anastasiia.lenna)

6/8
ઇન્સ્ટાગ્રામ અને સ્નપચેટ પર અનાસ્તાસિયા લેનાની તસવીરોમાં તેને સૈન્ય સામાન સાથે જંગલો અને ઇન્ડૉર ટ્રેનિંગમાં પ્રેક્ટિસ કરતી દેખી શકાય છે. તે હવે પોતાના આ અનુભવને જંગના મેદાનમાં ઉપયોગ કરશે. (instagram-anastasiia.lenna)

7/8
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે જ યૂક્રેન પર હુમલો કરવાનો આદેશ આપી દીધો હતો. ત્યારબાદ દેશના કેટલાય સેલેબ્સ અને નાગરિકો રશિયા સામે લડવા માટે તૈયાર થઇ ગયા હતા. જેમાં અનાસ્તાસિયા લેના પણ સામેલ છે. (instagram-anastasiia.lenna)

8/8
શનિવારે અનાસ્તાસિયા લેનાએ ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ પ્રકારની દેશભક્તિની કન્ટેન્ટને શેર કરી. સાથે જ યુદ્ધની તસવીરો પણ શેર કરી હતી. તેને રશિયન સૈનિકોને ચેતાવણી પણ આપી. અનાસ્તાસિયા લેનાએ લોકો અને સેનાના મનોબળની પ્રસંશા કરી, તેને નાટો દેશોન પણ યૂક્રેનમાં એન્ટ્રી લઇને રશિયા સામે લડવાની અપીલ કરી હતી. (instagram-anastasiia.lenna)

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget