શોધખોળ કરો
Russia Ukraine War: કંઇક આ રીતે રશિયન સૈનિકોને શૂટ કરી રહ્યાં છે યૂક્રેની સ્નાઇપર, જુઓ તસવીરો......
આ યુદ્ધમાં યૂક્રેની સેનાએ યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત તેના સ્નાઇપરને શોધી કાઢવાનો પડકાર ફેંક્યો છે.
ફાઇલ તસવીર
1/7

Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા 11 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, બન્ને દેશોની સેનાઓ આમને સામને છે. આ યુદ્ધમાં યૂક્રેની સેનાએ યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત તેના સ્નાઇપરને શોધી કાઢવાનો પડકાર ફેંક્યો છે.
2/7

યૂક્રેનની સેનાએ ટ્વીટર પર કરેલા ટ્વીટમાં કહ્યું કે, યૂક્રેનના સ્નાઇપર શોધીને બતાવો ! તેમને બીજા ટ્વીટમાં કહ્યું કે અમે આકાશથી લઇને જમીન સુધી દુશ્મનને નેસ્તનાબુદ કરી દેશું.
3/7

તેમને પોતાના બીજા ટ્વીટ કહ્યું કે, યૂક્રેનની સેના દુશ્મનના ડ્રૉન અને યુએવીથી કીવ અને કીવના ઉપરના આકાશને પુરેપુરી રીતે ખતમ કરી દેશે.
4/7

યૂક્રેન આ સમયે રશિયાના બે મોરચા પર લડાઇ લડી રહ્યું છે, તેમને પહેલો મોરચો દોનેત્સ્ક વિસ્તાર છે, તો વળી બીજી લડાઇ કસીની લિમન વિસ્તારમાં ચાલી રહી છે.
5/7

રશિયન રક્ષા વિભાગ અનુસાર, તે બન્ને જ મોરાચ પર લીડમાં છે, તે વળી યૂક્રેનના રક્ષા વિભાગે દાવો આનાથી ઉલટો કર્યો છે. યૂક્રેનનું કહેવું છે કે, તેમના આ બન્ને મોરચા પર યથાસ્થિતિ જાળવી રાખી છે, અને તે રશિયન સૈનિકોને બિલકુલ પણ આગળ નથી વધવા દઇ રહ્યાં.
6/7

સોમવારે રશિયન મિસાઇલ કેએચ-22ના હુમલામાં માર્યા ગયેલા ત્રણ બીજા લોકોની ડેડ બૉડી મળીા છે. રહેણાંક વિસ્તારમાં આ મિસાઇલમાં કુલ 44 લોકોના મોત થઇ ગયા હતા.
7/7

વળી, રશિયન રક્ષા વિભાગે દાવો કર્યો છે કે, તેમને કુપ્યાંસ્કના વિસ્તારમાં રશિયન સેનાની આર્મી એવિએશન અને વેસ્ટર્ન મિલિટ્રી ડિસ્ટ્રીક્ટની આર્ટિલરીને સિન્કોવકા અને બેરેસટૉવૉય (ખારકીવ વિસ્તાર)ની પાસે યૂક્રેનના સૈન્ય યૂનિટેએ નષ્ટ કરી દીધા છે.
Published at : 18 Jan 2023 01:51 PM (IST)
આગળ જુઓ
Advertisement





















