શોધખોળ કરો

યૂક્રેન છોડવા સંઘર્ષ, ભારતના 40 મેડિકલના વિદ્યાર્થી ચાલતા પોલેન્ડ બોર્ડર તરફ નિકળ્યા, સામે આવી આ તસવીરો

ukraine_poland_border_ANI

1/7
યુક્રેનમાંથી બહાર નીકળવાના સંઘર્ષ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓનું એક જૂથ પગપાળા યુક્રેન-પોલેન્ડ બોર્ડર તરફ આગળ વધી રહ્યું છે.

2/7
ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક ભારતીય વિદ્યાર્થીને ટાંકીને જણાવ્યું છે કે લિવમાં ડેનલી હેલિટ્સકી મેડિકલ યુનિવર્સિટીના લગભગ 40 મેડિકલ વિદ્યાર્થીઓ પગપાળા સરહદ તરફ જઈ રહ્યા છે.

3/7
કોલેજ બસે આ વિદ્યાર્થીઓને બોર્ડરથી લગભગ 8 કિમી દૂર ઉતારી દીધા હતા, ત્યારબાદ આ વિદ્યાર્થીઓ બોર્ડર સુધી ચાલી રહ્યા છે.

4/7
પશ્ચિમ યુક્રેનના લિવ અને ચેરનિત્સીમાં  વિદેશ મંત્રાલયના કેમ્પ ઓફિસોએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમની મદદ માટે વધારાના રશિયન બોલતા અધિકારીઓને કેમ્પમાં મોકલવામાં આવ્યા છે.

5/7
યુક્રેન-રોમાનિયા બોર્ડર પર જતી વખતે આ તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.વિદ્યાર્થીઓએ હાથમાં ભારતનો ધ્વજ પકડ્યો હતો. દરેક વ્યક્તિ શક્ય તેટલી વહેલી તકે ભારત આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

6/7
આ વિદ્યાર્થીઓને બસ દ્વારા ચેરનિત્સીથી યુક્રેન રોમાનિયા બોર્ડર પર લાવવામાં આવી રહ્યા છે.

7/7
રશિયન હુમલા બાદ યુક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો ફસાયા છે, તેમને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ

Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ

Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો

for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
PM Modi Nomination Live: Pm મોદીએ  કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ

Bomb Threat: દિલ્હીમાં હોસ્પિટલોને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન

Embed widget