શોધખોળ કરો

રાજ્યસભામાં મોદી થઈ ગયા ભાવુક,વારંવાર રડી પડ્યા, આંસુ લૂછ્યા, ગળે ડૂમો ભરાતાં ચૂપ થયા, કરી આઝાદને સલામ, જુઓ યાદગાર તસવીરો

1/10
તે સમયે પ્રણબ મુખર્જી રક્ષા મંત્રી હતા, તો તેમની પાસે આર્મીના પ્લેનની વ્યવસ્થાની માગ કરી. એ દરમિયાન એરપોર્ટથી જ ગુલાબ નબી આઝાદે ફોન કર્યો, જેમ પરિવારના સભ્યોની ચિંતા વ્યક્ત કરવામાં આવે છે તેવી જ રીતે આઝાદે તેની ચિંતા વ્યક્ત કરી.

2/10
3/10
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, સત્તા જીવનમાં આવતી જતી રહે છે. તેને કેમ પચાવવી તે ગુલામ નબી આઝાદથી શીખવું જોઈએ.  મિત્રના રૂપમાં હું તેમનો ખૂબ આદર કરું છું. તેમની જગ્યા ભરવી કોઈ માટે મુશ્કેલ હશે.

4/10
5/10
 મોદી વારંવાર ભાવુક થઈને રડતા રહ્યા હતા ને વચ્ચે વચ્ચે બોલી પણ નહોતા શકતા. તેમના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. ગુલામ નબી આઝાદે તેમને ત્રણ વાર ફોન કરીને મિત્રના રૂપમાં પોતાના તરફ અને ગુજરાતીઓ તરફ બતાવેલી લાગણીને પોતે કદી નહીં ભૂલી શકે એવું તેમણે કહ્યું હતું.

6/10
જમ્મુ અને કાશ્મીરમાં એ વખતે થયેલા આતંકવાદી હુમલા વખતે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ગુલામ નબી આઝાદે નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની સલામતીની ખાતરી આપી હતી. મોદીએ આઝાદ એ વખતે રડી પડ્યા હતા તેનો ઉલ્લેખ કરીને પોતે પણ રડી પડ્યા હતા.

7/10
8/10
પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે અમને વાતો કરતાં પત્રકારોએ જોયા તો ગુલાબ નબી આઝાદે પત્રકારોને જવાબ આપતા કહ્યું કે, તમે ભલે નેતાઓને ટીવી પર લડતા જુઓ, પરંતુ અહીં પરિવાર જેવો માહોલ રહ્યો છે.

9/10
રાજ્યસભામાં આજે અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને વિદાય આપતી વખતે પ્રવચન આપતી વખતે મોદી ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે બનેલી એક ઘટનાને યાદ કરીને રડી પડ્યા હતા. ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

10/10
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ગુલામ નબી આઝાદ પક્ષની સાથે દેશું પણ વિચારતા હતા, તેમની જગ્યા ભરવી કોઈપણ માટે મુશ્કેલ હશે. જ્યારે હું ચૂંટમી રાજનીતિમાં ન હતો ત્યારે ગુલામ નબી આઝાદ અને હું લોબીમાં વાતો કરતા હતા.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget