ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ તાપસી પન્નૂ રશ્મિ રૉકેટ ઉપરાંત હસીન દિલરૂબા અને સ્પૉર્ટ્સ ડ્રામા શાબાશ મિઠુમાં પણ કામ કરવાની છે, શાબાશ મીઠુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજની બાયૉપિક છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
3/7
તાપસીની રશ્મિ રૉકેટ ફિલ્મ એક ગુજરાતી બેઝ ફિલ્મ છે, ફિલ્મમાં રશ્મિ નામની એક ગુજરાતી છોકરીની કહાની છે, જે એક ફાસ્ટ રનર છે, અને ગામવાળાઓએ તેને રૉકેટ નામ આપ્યુ છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
4/7
ખરેખરમા આગામી ફિલ્મ રશ્મિ રૉકેટ માટે ફિઝીકલ ટ્રેનિંગ લઇ રહી છે. રશ્મિ એક ગુજરાતી એથ્લિટ છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ એક એથ્લિટની ભૂમિકામાં છે. રશ્મિ રૉકેટ ફિલ્મનુ નિર્દેશન આકર્ષ ખુરાના કરી રહ્યાં છે, અને ફિલ્મ ગુજરાતમાં આધારિત છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
5/7
તાપસીએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- લગભગ ત્યાં, પી.એસ. હું હજુ પણ મારા એક્સપ્રેશન પર કામ કરી રહી છું. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
6/7
રશ્મિ રૉકેટને લઇને તપાસીએ પોતાની બૉડીને એકદમ મસ્કૂલર લૂક આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, જેમાં તેની બૉડી સ્પષ્ટરીતે એક એથ્લિટના જેવી દેખાઇ રહી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
7/7
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ તાપસી પન્નૂ આજકાલ ખુબ ચર્ચામાં છે. હવે તે એક મોટી ફિલ્મ પર કામ કરી રહી છે, અને તેના માટે સખત મહેનત કરી રહી છે. આ ફિલ્મનુ નામ છે રશ્મિ રૉકેટ. તાપસી રશ્મીની જેવી પરફેક્ટ બૉડી બનાવવા અને તેના પાત્રમાં ઢળી જવા માટે ખુબ મહેનત કરી રહી છે. તેને શૂટિંગ દરમિયાન સખત મહેનત કરતી કેટલીક તસવીર શેર કરી છે, જેમાં તે એથ્લેટની જેમ મહેનત કરતી દેખાઇ રહી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)