શોધખોળ કરો
UNSEEN PICS: ભારતીય પોષાકમાં ઈશા અંબાણીનો રોયલ લુક, પહેલા ક્યારેય નહીં જોઈ હોય આ તસવીરો

1/7

(ALL PICS: Instagram)
2/7

ઇશા અંબાણી રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડની ડાયરેક્ટર છે.
3/7

ઇશા અંબાણીએ યેલે યુનિવર્સિટીમાં સાઇકોલોજીમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે.
4/7

ઇશા અંબાણીએ 2018માં આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા આઠ મહિના બંનેએ ડેટ કર્યુ હતું.
5/7

તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સટીમાં એમબીએની ડિગ્રી હાંસલ કરી છે.
6/7

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી વિશ્વમાં યુવા બિલિયોનેર વારસદાર પૈકીની એક છે.
7/7

ઇશા તેના પિતાની ખૂબ નજીક છે અને જાહેરમાં જણાવ્યું હતું કે તે તેના પિતાને સર્વશ્રેષ્ઠ રોલ મોડેલ માને છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
