શોધખોળ કરો

રીઝર્વ બેંકે સામાન્ય લોકોને આપી મોટી રાહત, જાણો હવે કઇ સેવા રહેશે 24 કલાક ચાલુ?

1/7
આરટીજીએસ ડિજીટલ ફન્ડ ટ્રાન્સફર કરવાની એક રીત છે. આનાથી ઓછા સમયમાં પૈસા ટ્રાન્સફર થઇ જાય છે, આનો ઉપયોગ મોટી રકમના ટ્રાન્સફર માટે થાય છે. આ અંતર્ગત ન્યૂનત્તમ બે લાખ રૂપિયા મોકલી શકાય છે, અને મેક્સિમમ 10 લાખ રૂપિયાની સીમા છે.  પ્રતિકાત્મક તસવીર

2/7
RTGSની શરૂઆત 26 માર્ચ 2004ના દિવસે થઇ હતી. તે સમયે માત્ર 4 બેન્ક જ આ સેવા સાથે જોડાયેલી હતી. પરંતુ હવે દેશમાં લગભગ 237 બેન્ક આ સિસ્ટમના માધ્યમથી 4.17 લાખ કરોડ રૂપિયાની લેવડ દેવડ પ્રતિદિન કરે છે.   પ્રતિકાત્મક તસવીર

3/7
આરબીઆઇએ આરટીજીએસ દ્વારા 2 લાખથી 5 લાખ સુધીનુ ફન્ડ ટ્રાન્સફર કરવા વધુમાં વધુ શુલ્ક 24.5 રૂપિયા રાખ્યુ છે, અને 5 લાખથી વધુના ફન્ડ ટ્રાન્સફર માટે બેન્ક વધુમાં વધુ 49.5 રૂપિયા શુલ્ક લઇ શકે છે. આના પર જીએસટી પણ આપવો પડે છે. જોકે, દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇની વાત કરીએ તો તે આરટીજીએસ દ્વારા કોઇ શુલ્ક નથી લેતી. પ્રતિકાત્મક તસવીર

4/7
RBIના ગવર્નર શક્તિકાંત દાસનુ કહેવુ છે કે કોરોના કાલમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં ખુબ તેજી આવી છે. આ પછી આરબીઆઇએ નિર્ણય લીધો છે. આરબીઆઇ ભારતીય નાણાંકીય બજારને ગ્લૉબલ ઇન્ટ્રીગ્રેશનની કોશિશોને સહારો આપવા માટે આરટીજીએસની ટાઇમિંગ વધારવાનો ફેંસલો કર્યો હતો.  પ્રતિકાત્મક તસવીર

5/7
આ પહેલા આરબીઆઇએ NEFTના નિયમોમાં ફેરફાર કર્યો હતો. NEFTની સુવિધા ડિસેમ્બર 2019થી 24 કલાક ઉપલબ્ધ છે. NEFT પણ પેમેન્ટનો એક રસ્તો છે, પરંતુ આનાથી પૈસા ટ્રન્સફર કરવાની પ્રક્રિયા થોડાક સમય બાદ પુરી થાય છે. પ્રતિકાત્મક તસવીર

6/7
નવી દિલ્હીઃ જો તમે ડિજીટલ લેવડદેવડ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. રિઝર્વ બેન્કે રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટ (RTGS)ની સુવિધાને કાલથી 24 કલાક એટલે કે દરેક સમયે ઉપબલ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ સેવા 14 ડિસેમ્બરની રાત્રે 12.30 વાગ્યાથી ગ્રાહકો માટે દરેક સમયે ઉપલબ્ધ રહેશે. આ સુવિધા વિશે વિસ્તારથી જાણો.... પ્રતિકાત્મક તસવીર

7/7
ભારતીય રિઝર્વ બેન્ક અનુસાર, 14 ડિસેમ્બરથી આરટીજીએસની સુવિધા સાતેય દિવસે 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ સાથે તમે ગમે ત્યારે લેવડદેવડ કરી શકશો. આ સાથે ભારત એવા દેશોમાં સામેલ થઇ જશે જ્યાં રાત અને દિવસ કામ થાય છે.  પ્રતિકાત્મક તસવીર

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

PM મોદીએ ખુદના  સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત

HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના  સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 

17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  

Embed widget