શોધખોળ કરો
રીઝર્વ બેંકે સામાન્ય લોકોને આપી મોટી રાહત, જાણો શું કરી મોટી જાહેરાત?
1/7

આ પહેલા આરબીઆઇએ NEFTના નિયમોમાં ફેરફાર કર્યો હતો. NEFTની સુવિધા ડિસેમ્બર 2019થી 24 કલાક ઉપલબ્ધ છે. NEFT પણ પેમેન્ટનો એક રસ્તો છે, પરંતુ આનાથી પૈસા ટ્રન્સફર કરવાની પ્રક્રિયા થોડાક સમય બાદ પુરી થાય છે. પ્રતિકાત્મક તસવીર
2/7

RTGSની શરૂઆત 26 માર્ચ 2004ના દિવસે થઇ હતી. તે સમયે માત્ર 4 બેન્ક જ આ સેવા સાથે જોડાયેલી હતી. પરંતુ હવે દેશમાં લગભગ 237 બેન્ક આ સિસ્ટમના માધ્યમથી 4.17 લાખ કરોડ રૂપિયાની લેવડ દેવડ પ્રતિદિન કરે છે. પ્રતિકાત્મક તસવીર
Published at :
આગળ જુઓ





















