શોધખોળ કરો
બિકીનીમાં દેખાઇ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત, ગ્લેમરના મામલે મોટી મોટી હીરોઇનો પણ છે ફેઇલ, જુઓ તસવીરો
1/11

મીરાની આ પૉસ્ટ પર તેના પતિ શાહિદ કપૂરે લખ્યું- હું આ જાદુને તારી આંખોમાં જોવા માંગુ છુ, આ તસવીરમાં મીરાએ લાલ અને વાદળી રંગનો ફ્લૉવી ડ્રેસ પહેરેલો છે.
2/11

આ ઉપરાંત મીરાએ બીજી એક તસવીર શેર કરી છે, આ તસવીરને શેર કરતા તેને લખ્યું- દરેક પળમાં જાદુને જોઉં છું.
Published at :
આગળ જુઓ





















