શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ટોકિયો ઓલ્મપિક: ગુજરાતની કઇ 6 મહિલા ખેલાડી Olympicમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ

ગુજરાતી ખેલાડીને ટોકિયો ઓલ્મપિકમાં સ્થાન

1/6
ટોકિયો ઓલ્મપિકમાં  ગુજરાતની  6 મહિલા ખેલાડી  પસંદગી પામી છે. અંકિતા રૈના, માના પટેલ સહિતની કઇ ખેલાડીને સ્થાન મળ્યું, જાણો

2/6
માના પટેલ સ્વીમિગ સ્વિમિગ)ટોકિયો ઓલ્મપિકમાં ગુજરાતની 21 વર્ષિય માના પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. માના પટેલ અમદાવાદની યુવતી છે, માના ટોકિયો ઓલ્મપિકમાં જાપાન ઓલમ્પિકસમાં 100 મીટરના બેકસ્ટ્રોકમાં ભાગ લેશે, માના પટેલે 2015માં પણ ઓલમ્પિકમાં ભાગ લીધો હતો અને સિલ્વર મેડલ જીતી હતી. અત્યાર સુધીમાં તે ચાર સિલ્વર અને એક ગોલ્ડ જીતી ચૂકી છે.

3/6
અંકિતા રૈના (ટેનસ)ભારતીય નંબર 1 ખેલાડી 28 વર્ષીય અંકિતા રૈના (Ankita Raina) ઓલમ્પિક (Olympic) માટે ક્વોલિફાય કરનારી ગુજરાતની પ્રથમ મહિલા એથલિટ બની ગઈ છે. 21 વર્ષિય અંકિતા રૈના અમદાવાની છે. અંકિતાએ  માત્ર 8 વર્ષની ઉંમરમાં અખિલ ભારતીય ટેનિસ સંઘ દ્વારા આયોજિત U-10 ફ્યુચર ટેલેન્ટ ટેનિસ સ્પર્ધા જીતી હતી. અંકિતા અત્યાર સુધીમાં  આઈટીએફ ટાઈટલ, એક ડબલ્યુટીએ 250 ખિતાબ, ડબલ્યુટીએ 125k ટાઈટલ પોતાના નામ કરી ચૂકી છે. 2018 એશિયાઈ રમતમાં બોન્ઝ મેડલ જિત્યું હતું.

4/6
ઇલાવેનીલ વાલરીવન (શૂટિંગ) અન્ય એક યુવતી ઇલાવેનીલ વાલરીવન પણ 23 જુલાઇ યોજનાર  ટોકિયો ઓલ્મપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, ટોકિયો ઓલ્મપિક માટે શૂટરની 15 ખેલાડીની ટીમ તૈયાર થઇ છે. જેમાં ગુજરાતની ઇલાવેનીલ વાલરીવનું નામ પણ સામેલ છે. તેમણે ગત મહિને આયોજીત દિલ્લી વર્લ્ડ ક્લબમાં ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યું હતું.

5/6
ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ) ગુજરાતની વધુ એક યુવતીને પણ ટોકિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. ગુજરાતની ભાવિના પટેલ 12 વર્ષથી પેરા ટેબલ ટેનિસ રમી રહી છે. આ પહેલા પણ ઓલ્મપિકમાં તેમનું સિલેકશન થયું હતું. તેમણે 28 વખત ભારતનું પ્રતિનિધિત્વ કરીને 5 ગોલ્ડ, 13 સિલ્વર અને 8 બોન્ઝ જિત્યા છે.

6/6
સોનલ પટેલ :અમદાવાદની સોનલ પટેલ પણ ટોકિયો પેરા ઓલ્મિપકમાં ભાગ લેશે. સોનલનું પેરા ઓલ્મપિક માટે પ્રથમવાર જ સિલેકશન થયુ છે. હાલ તે વિશ્વમા 19માં રેન્ક પર છે.તેમણે 25 ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં તે ભાગ લઇ ચૂકી છે,સોનલ પટેલ 12 મેડલ જીતી ચૂકી છે. તે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર, 6 બોન્ઝ પ્રાપ્ત કરી ચૂકી છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

Embed widget