શોધખોળ કરો
Border-Gavaskar Trophy: ઓસ્ટ્રેલિયાના પીએમે ભારતના PM સાથે લીધી સેલ્ફી, મેદાનમાં માર્યુ ચક્કર, જુઓ તસવીરો
IND vs AUS, 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાઈ રહી છે. બંને દેશના પ્રધાનમંત્રીએ મેચ નીહાળી હતી.
PM મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી
1/9

બંને દેશોના નેતાઓએ આ મેચમાં રમતની શરૂઆત પહેલા પોતાના દેશની ટીમના કેપ્ટનોને ખાસ કેપ આપીને સન્માનિત કર્યા હતા.
2/9

આ પછી, તેઓએ સાથે મળીને મેદાનમાં એક રાઉન્ડ લીધો અને પછી રાષ્ટ્રગીત સમયે ખેલાડીઓ સાથે ઉભા થયા.
3/9

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાથે બેસીને મેચ નીહાળતા ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ
4/9

સ્ટેડિયમમાં દર્શકોનું અભિવાદન સ્વીકારતાં ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી.
5/9

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
6/9

રોહિત શર્મા સાથે વાત કરતાં પીએમ નરેન્દ્ર મોદી.
7/9

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બનાવવામાં આવેલું પ્રદર્શન નિહાળતાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ
8/9

ચોથી ટેસ્ટ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
9/9

તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર
Published at : 09 Mar 2023 02:15 PM (IST)
આગળ જુઓ





















