શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Photos: પાકિસ્તાન સામેની મેચ પહેલા કોહલીનો દિલચસ્પ અંદાજ, જુઓ મેદાન પરની તસવીરો.....

આ પહેલા બન્ને ટીમોના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસમાં પરસેવો વહાવી રહ્યાં છે. ત્યારે વિરાટ કોહલીએ ભારત-પાકિસ્તાન મેચ પહેલા જોરશોરથી પ્રેક્ટિસ કરી,

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
India vs Pakistan: આવતીકાલે ભારતીય ટીમ સુપર 4 સ્ટેજમાં ફરી એકવાર પાકિસ્તાની ટીમ સામે ટકરાવવા તૈયાર છે. આ પહેલા બન્ને ટીમોના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસમાં પરસેવો વહાવી રહ્યાં છે. ત્યારે વિરાટ કોહલીએ ભારત-પાકિસ્તાન મેચ પહેલા જોરશોરથી પ્રેક્ટિસ કરી, આ સમયગાળાની કેટલીક રસપ્રદ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેનો દિલચસ્પ અંદાજ જોવા મળી રહ્યો છે.

2/6
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે કોલંબોમાં મેચ રમાશે. એશિયા કપ 2023ની આ સુપર -4 મેચમાં ભારત માટે વિરાટ કોહલી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં કોહલી કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ હવે તેઓ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે.

3/6
કોહલીએ પાકિસ્તાન સામેની મેચ પહેલા ખુબ પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન તેની દિલકશ અંદાજ અને સ્ટાઈલ સામે આવી છે. કોહલીની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં તે ટીમના ખેલાડીઓ સાથે જોવા મળી રહ્યો છે. આ સાથે તે કૂતરાના નાના એક ગલુડિયા સાથે રમતા દેખાઇ રહ્યો છે.

4/6
કોહલીએ પ્રેક્ટિસ દરમિયાન શુભમન ગીલને બેટિંગ ટિપ્સ આપી હતી. તે જુનિયર ખેલાડીઓને તેમની પ્રેક્ટિસમાં મદદ કરતો પણ જોવા મળ્યો હતો. શુભમન પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં ફ્લૉપ સાબિત થયો હતો.

5/6
વિરાટે બેટિંગને લઈને કૉચ રાહુલ દ્રવિડ સાથે પણ વાત કરી હતી. દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કૉચ છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચના પ્રદર્શનથી ભારતીય ખેલાડીઓ પર દબાણ વધી ગયું છે.

6/6
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે મેચ રમાશે. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો રિઝર્વ ડે પર રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ એકમાત્ર મેચ છે જેમાં સુપર ફોર માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો

Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ

હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govt.Teacher In Dubai :સરકારી શાળાનો આચાર્ય મેડિકલ રજા લઈ દુબઈમાં કરે છે બિઝનેસSaurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટHun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત

‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Embed widget