શોધખોળ કરો

Chris Gayle : ક્રિસ ગેલને મિત્ર અમથો જ નથી કહેતા 'પ્લેબોય', આ રહ્યો પુરાવો

વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ખેલાડી ક્રિસ ગેલ તેની તોફાની બેટિંગ માટે પ્રખ્યાત છે. આ સિવાય તે પોતાની સાહસિક જીવનશૈલી માટે પણ જાણીતો છે. જ્યારે યુનિવર્સ બોસની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે.

Chris Gayle

1/5

2/5
ક્રિસ ગેલ અંગત જીવનમાં પણ ખૂબ જ બિંદાસ્ત છે. આ ખેલાડી ઘણીવાર મોડી રાતની પાર્ટીઓમાં જોવા મળ્યો છે. આ કારણે યુનિવર્સ બોસને પાર્ટી એનિમલ પણ કહેવામાં આવે છે.

3/5
વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત ક્રિસ ગેઈલ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. વેસ્ટ ઈન્ડિઝ અને આઈપીએલ ઉપરાંત તે વિશ્વભરની ઘણી લીગમાં રમી ચૂક્યો છે.

4/5
ક્રિસ ગેલ શાનદાર જીવનશૈલી જીવવાનું પસંદ કરે છે. યૂનિવર્સ બોસને રોમાંસ, સાહસ, નૃત્ય, સંગીત, આનંદ ગમે છે. આ સિવાય ક્રિસ ગેલ પાર્ટીઓ અને આઉટિંગનો ઘણો આનંદ લે છે.

5/5
ક્રિસ ગેલના મિત્રો તેને પ્લેબોય કહે છે. જ્યારે પણ તે ક્રિકેટના મેદાનમાંથી ફ્રી પડે છે ત્યારે યુનિવર્સ બોસ બહાર જવાની તક ગુમાવતો નથી. આ સિવાય તેને સ્ટાઇલિશ, ફંકી ડ્રેસ અને બ્રાન્ડેડ ઘડિયાળોનો શોખ છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget