શોધખોળ કરો

World Cup 2023ની મેચોની સૌથી મોંઘી ટિકીટ કેટલા રૂપિયાની છે ? જાણો રેટ....

આ વખતે ક્રિકેટ વર્લ્ડકપ 2023નું યજમાન ભારત છે અને તેની મેચો ભારતના કેટલાય શહેરોમાં યોજાવવાની છે. શું તમે જાણો છો કે વર્લ્ડકપની ટિકિટો કેટલામાં વેચાઈ રહી છે ?

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
Cricket World Cup Tickets: આવતીકાલથી ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે. આવતીકાલે પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ વખતે ક્રિકેટ વર્લ્ડકપ 2023નું યજમાન ભારત છે અને તેની મેચો ભારતના કેટલાય શહેરોમાં યોજાવવાની છે. શું તમે જાણો છો કે વર્લ્ડકપની ટિકિટો કેટલામાં વેચાઈ રહી છે ?

2/7
ભારતમાં યોજાનારા આ વર્લ્ડકપને કારણે ભારતીય ટીમની મેચોની ટિકીટની માંગ ખુબ વધારે છે, તેમાં પણ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની માંગ આસામાને પહોંચી છે. અન્ય દેશોમાં મેચો માટે ટિકિટના દર ઓછા છે અને કોઈપણ મુશ્કેલી વિના ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

3/7
ટિકિટના દરની વાત કરીએ તો ટિકિટ 499 રૂપિયાથી 40 હજાર રૂપિયામાં વેચાઈ રહી છે. અન્ય દેશોની મેચોમાં સૌથી વધુ ટિકિટની કિંમત લગભગ 29 હજાર રૂપિયા છે. આ આંકડા ઓફિશિયલ ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ અનુસાર છે.

4/7
ભારત-પાકિસ્તાન અને ફાઈનલ મેચની ટિકિટો વેચાઈ ગઈ છે અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં સેકન્ડરી માર્કેટમાં ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે અને આ દર ઓફિશિયલ રેટ કરતા ઘણો વધારે છે.

5/7
કેટલાય લોકો અન્ય પ્લેટફોર્મ પર ટિકિટ વેચી રહ્યા છે અને કેટલાય ટિકિટના દર 50 લાખ રૂપિયાથી વધુ છે. મિન્ટના અહેવાલ મુજબ કેટલીક જગ્યાઓ પર 50 લાખ રૂપિયાથી વધુના દરે ટિકિટ વેચાઈ રહી છે. આમાં કેટલીક ટિકિટ 10 લાખ રૂપિયામાં તો કેટલીક 19 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે.

6/7
જો તમે પણ વર્લ્ડકપની કોઈપણ મેચની ટિકિટ ખરીદવા માંગો છો, તો તમે બુક માય શૉ દ્વારા ટિકિટ ખરીદી શકો છો. આ ઉપરાંત જો તમે ઓફિશિયલ વેબસાઇટ પરથી ટિકિટ બુક કરો છો, તો પણ તમને આ પૃષ્ઠ પર જ નિર્દેશિત કરવામાં આવે છે.

7/7
આ ઉપરાંત લોકો પાસ વગેરે દ્વારા પ્રવેશ મેળવવાના પ્રયાસમાં વ્યસ્ત છે, પરંતુ ટિકિટ ન મળવાથી લોકો ભારે નારાજ છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Embed widget