શોધખોળ કરો

Photos: આજે ફાઇનલમાં મોદી સ્ટેડિયમમાં VIPsનો જમાવડો, 100 થી વધુ ચાર્ટર પ્લેન ઉતરશે....

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલમાં લગભગ 100થી વધુ ચાર્ટર પ્લેન પણ હવાઇ કરતબ કરતાં દેખાશે, સાથે પીએમ મોદી પણ સ્ટેડિયમમાં પહોંચશે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
ICC World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ જોવા માટે આજે કેટલાય VIP મહેમાનો અમદાવાદ પહોંચશે. આને લઇને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રીતે ગોઠવવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલમાં લગભગ 100થી વધુ ચાર્ટર પ્લેન પણ હવાઇ કરતબ કરતાં દેખાશે, સાથે પીએમ મોદી પણ સ્ટેડિયમમાં પહોંચશે.

2/7
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચને લઈને સમગ્ર અમદાવાદમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. આ દરમિયાન કેટલાય VIP મેચ જોવા માટે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવશે. સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ચાહકો આવવા લાગ્યા છે.

3/7
આ મેચ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થૉની અલ્બેનીઝ મેચ જોવા માટે મેદાન પર પહોંચશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ ફાઈનલ મેચ જોવા આવશે. મેચ જોવા માટે ઘણાબધા વીઆઈપી આવશે તેથી સુરક્ષા પણ હાઈ એલર્ટ પર છે.

4/7
અમદાવાદના ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તેમના અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

5/7
આ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ લોકો પહોંચે તેવી શક્યતા છે. આ અંગે તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. તે જ સમયે, દિલ્હી અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

6/7
BCCI અનુસાર, ફાઈનલ મેચના દિવસે સંગીત નિર્દેશક પ્રિતમ ચક્રવર્તી, જોગીતા ગાંધી, નકાશ અઝીઝ, આકાસા સિંહ અને તુષાર જોશી પરફોર્મ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી બે દિવસમાં 100 ચાર્ટર પ્લેન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થશે. આ સાથે તમામ VIP વિશ્વકપ 2023ની ફાઇનલ મેચ જોવા માટે પ્લેન દ્વારા મોટેરા સ્ટેડિયમ પહોંચશે.

7/7
ભારત-ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ફાઈનલ મેચ માટે અમદાવાદમાં લોકોની ભારે ભીડ જામી છે. જેના કારણે ત્યાંની હૉટલોના ભાડા પણ વધી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલા અહીંની હૉટલોમાં રહેવાનું ભાડું 24 હજાર રૂપિયા હતું. ફાઇનલ મેચના કારણે ભાડું હવે લાખો રૂપિયા થઈ ગયું છે. કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી, સારા તેંદુલકર અને અભિનેત્રી અનુષ્કા શર્મા પણ આ મેચ જોવા પહોંચશે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

BGT 2024: 22 નવેમ્બરે શરૂ થશે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઇ શકશો?

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

Embed widget