શોધખોળ કરો
IND vs ZIM ODI Series: ઝિમ્બાબ્વે રવાના થઈ ટીમ ઈન્ડિયા, BCCI એ શેર કરી તસવીરો
Zimbabwe vs India: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વનડે શ્રેણી રમાશે. ટીમ ઈન્ડિયા આ માટે રવાના થઈ ગઈ છે.
ટીમ ઈન્ડિયા
1/5

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી વનડે શ્રેણી રમાશે. આ શ્રેણીની ત્રણેય મેચ હરારેમાં રમાશે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે જવા રવાના થઈ ગઈ છે. ભારત આ શ્રેણી કેએલ રાહુલની કેપ્ટનશીપમાં રમશે.
2/5

ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી માટે ઘણા નવા ખેલાડીઓને તક આપી છે. જેમાં ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી અને ઓલરાઉન્ડર દીપક હુડાને સ્થાન મળ્યું છે. ટીમમાં વોશિંગ્ટન સુંદર પણ સામેલ છે. પરંતુ તેના રમવા અંગે હજુ પણ શંકા છે.
Published at : 13 Aug 2022 11:21 AM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર






















