શોધખોળ કરો
Venkatesh Iyer Engaged: ટીમ ઈન્ડિયાના ક્રિકેટર વેંકટેશ ઐયરે કરી સગાઈ, જુઓ તસવીરો
ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર વેંકટેશ ઐયર હવે 'નવી ઈનિંગ' રમવા માટે તૈયાર છે. (Image Source : venky_iyer Instagram)
![ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર વેંકટેશ ઐયર હવે 'નવી ઈનિંગ' રમવા માટે તૈયાર છે. (Image Source : venky_iyer Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/13cc4505c6f141f2b038558fc3a2e99f170056744555176_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેંકટેશ ઐયર
1/7
![વેંકટેશે હાલમાં જ શ્રુતિ રઘુનાથન સાથે સગાઈ કરી છે, જેનો ફોટો મધ્યપ્રદેશના આ ક્રિકેટરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/6ccf8d4cc42020ae55e283e6c2675c3d4d276.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેંકટેશે હાલમાં જ શ્રુતિ રઘુનાથન સાથે સગાઈ કરી છે, જેનો ફોટો મધ્યપ્રદેશના આ ક્રિકેટરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
2/7
![આ ફોટોમાં વેંકટેશે લીલા રંગનો કુર્તો પહેર્યો છે અને શ્રુતિ જાંબલી રંગની સાડી પહેરેલી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/9a55aa9be48dd018f157a5dfa295c2052cedc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટોમાં વેંકટેશે લીલા રંગનો કુર્તો પહેર્યો છે અને શ્રુતિ જાંબલી રંગની સાડી પહેરેલી છે.
3/7
![પોસ્ટમાં તેણે લખ્યું, 'જીવનના આગામી અધ્યાય તરફ. #engaged.'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/4e0bd001c689d649e906ec69419ea4b192978.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોસ્ટમાં તેણે લખ્યું, 'જીવનના આગામી અધ્યાય તરફ. #engaged.'
4/7
![ઘણા ક્રિકેટરોએ આ અવસર પર વેંકટેશને અભિનંદન પાઠવ્યા છે, જેમાં અર્શદીપ સિંહ, અવેશ ખાન, મનદીપ સિંહ, શ્રેયસ ઐયર, નમન ઓઝા અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/6ecaed4e6f2a6a4a2a1d66229d1d43038bab2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણા ક્રિકેટરોએ આ અવસર પર વેંકટેશને અભિનંદન પાઠવ્યા છે, જેમાં અર્શદીપ સિંહ, અવેશ ખાન, મનદીપ સિંહ, શ્રેયસ ઐયર, નમન ઓઝા અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થાય છે.
5/7
![મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં જન્મેલા 28 વર્ષીય વેંકટેશ ભારત માટે બે વનડે અને 9 ટી-20 મેચ રમ્યા છે. આક્રમક ડાબા હાથની બેટિંગ અને મધ્યમ ઝડપી બોલિંગ ધરાવતા વેંકટેશની ગણતરી ટૂંકા ફોર્મેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/06c69bcc4898cee7e541ca469d5dd404afcca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં જન્મેલા 28 વર્ષીય વેંકટેશ ભારત માટે બે વનડે અને 9 ટી-20 મેચ રમ્યા છે. આક્રમક ડાબા હાથની બેટિંગ અને મધ્યમ ઝડપી બોલિંગ ધરાવતા વેંકટેશની ગણતરી ટૂંકા ફોર્મેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે.
6/7
![તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં 24 રન બનાવ્યા છે. 9 T20Iની સાત ઇનિંગ્સમાં બે વાર અણનમ રહીને, તેણે 33.25ની એવરેજથી 133 રન અને 15.00ની એવરેજથી પાંચ વિકેટ પોતાના નામે કરી છે. T20Iમાં 35 અણનમ અને 23 રનમાં બે વિકેટ એ વેંકટેશનું અત્યાર સુધીનું બેટિંગ અને બોલિંગનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/0f104bbf8cc75245fd07a8ea518df95a93ea2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં 24 રન બનાવ્યા છે. 9 T20Iની સાત ઇનિંગ્સમાં બે વાર અણનમ રહીને, તેણે 33.25ની એવરેજથી 133 રન અને 15.00ની એવરેજથી પાંચ વિકેટ પોતાના નામે કરી છે. T20Iમાં 35 અણનમ અને 23 રનમાં બે વિકેટ એ વેંકટેશનું અત્યાર સુધીનું બેટિંગ અને બોલિંગનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
7/7
![વેંકટેશ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી રમી રહ્યો છે. આઈપીએલની અત્યાર સુધીની 36 મેચોમાં તેણે 28.12ની એવરેજ અને 130.25ની સ્ટ્રાઈક રેટથી 956 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને સાત અડધી સદી સામેલ છે, તેણે ત્રણ વિકેટ પણ લીધી છે. મધ્યપ્રદેશ માટે 12 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં તેણે છ અડધી સદી સાથે 32.50ની સરેરાશથી 585 રન બનાવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/cdd74e9efdaca731900235830c78309340ae6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેંકટેશ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી રમી રહ્યો છે. આઈપીએલની અત્યાર સુધીની 36 મેચોમાં તેણે 28.12ની એવરેજ અને 130.25ની સ્ટ્રાઈક રેટથી 956 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને સાત અડધી સદી સામેલ છે, તેણે ત્રણ વિકેટ પણ લીધી છે. મધ્યપ્રદેશ માટે 12 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં તેણે છ અડધી સદી સાથે 32.50ની સરેરાશથી 585 રન બનાવ્યા છે.
Published at : 21 Nov 2023 05:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)