શોધખોળ કરો

IPL 2021, MI Team: પ્રથમ મેચમાં આ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ, જાણો

Mumbai_indians_1_

1/5
IPl 2021 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ને હવે ગણતરીના જ દિવસો બાકી છે. 9 એપ્રિલથી આઈપીએલ સીઝન 14 શરુ થવા જઈ રહી છે.  મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને રૉયલ ચલેન્જર્સ બેંગ્લૉરની ટક્કર સાથે જ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે, લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે. લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે.

2/5
પાંચ વખત ચેમ્પિયન બની ચુકેલી રોહિત શર્મા (Rohit Sharma) ના આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) ની નજર ફરી ખિતાબ જીતવા પર રહશે. મુંબઈએ છેલ્લા કેટલાક વર્ષથી પોતાના મુખ્ય ખેલાડીઓને ટીમમાં જાળવી રાખ્યા છે. જે ટીમના દબદબાનું મુખ્ય કારણ છે,  બેટિંગમાં મુંબઈનો  પક્ષ મજબૂત છે જેમાં કેપ્ટન રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાનો ક્વિટન ડિ કોક જેવા ઓપનર બેટ્સમેન છે.

3/5
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2021માં પોતાના પ્રથમ મુકાબલામાં વિરાટ કોહલી (Virat kohli)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે ટકરાશે. આ મેચ 9 એપ્રિલે સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે. જ્યારે ટીમ પોતાની અંતિમ લીગ મેચ દિલ્હી કેપિટલ્સ  વિરુદ્ધ રમશે. જે કોલકાતાના પ્રખ્યાત ઈડન ગાર્ડન્સમાં રમાશે.

4/5
રોહિત શર્માની ટીમમાં એવા અનેક ખેલાડી છે જે ટીમ ઈન્ડિયાના પણ પોતાના શાનદાર પ્રદર્શનથી જગ્યા બનાવી લીધી છે. જેમાં સૌથી મોટું નામ રોહિત શર્મા છે. તે સિવાય હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કૃણાલ પંડ્યા જેવા ખેલાડી ટીમ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે.

5/5
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન:  રોહિત શર્મા, ડિકોક/ ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન,  હાર્દિક પંડ્યા,  કીરોન પોલાર્ડ,  કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કુલ્ટર નાઈલ

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget