શોધખોળ કરો

MS Dhoni And TAX: ક્રિકેટમાં જ નહીં ટેક્સ ભરવાના મામલામાં પણ નંબર-1 છે ધોની, જાણો રિટાયર પછી પણ કેટલું કમાય છે ધોની

હાલમાં તે માત્ર ટી20 લીગ IPLમાં જ રમી રહ્યો છે. જોકે, આમ છતાં તેની કમાણીનો ગ્રાફ ઉંચોને ઉંચો જ જઇ રહ્યો છે, અને આ વાતનો અંદાજ તેના દ્વારા આ વર્ષે ચૂકવવામાં આવેલા ટેક્સ પરથી લગાવી શકાય છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/10
Mahendra Singh Dhoni Tax Payment: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આ વખતે ફરી એકવાર આઇપીએલની 16મી સિઝનમાં પોતાનો જલવો બતાવીને બધાં ચોંકાવી દીધા છે. ધોની કેટલાક વર્ષો પહેલા જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, છતાં આજે પણ ફેન્સની વચ્ચે તેનો ક્રેઝ એટલો જ છે. હાલમાં તે માત્ર ટી20 લીગ IPLમાં જ રમી રહ્યો છે. જોકે, આમ છતાં તેની કમાણીનો ગ્રાફ ઉંચોને ઉંચો જ જઇ રહ્યો છે, અને આ વાતનો અંદાજ તેના દ્વારા આ વર્ષે ચૂકવવામાં આવેલા ટેક્સ પરથી લગાવી શકાય છે.

2/10
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની વર્ષોથી ઝારખંડ રાજ્યના સૌથી મોટો કરદાતા રહ્યો છે. ઝારખંડ એક ઔદ્યોગિક-વ્યવસાયિક રાજ્ય છે, પરંતુ આ પછી પણ મહેન્દ્ર સિંહ ધોની ઘણા વર્ષોથી આવકવેરો ભરવામાં સમગ્ર ઝારખંડમાં પ્રથમ સ્થાને છે.

3/10
ટ્રિબ્યૂન ઈન્ડિયાના એક રિપોર્ટમાં ઈન્કમ ટેક્સ વિભાગને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની વર્તમાન મૂલ્યાંકન વર્ષમાં પણ નંબર-1 છે. નાણાકીય વર્ષ 2022-23 માટે પણ ધોનીએ રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે.

4/10
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તેની કમાણી પર કોઈ ખાસ અસર નથી પડી રહી. આવકવેરા વિભાગને આપવામાં આવેલા એડવાન્સ ટેક્સ પર નજર કરીએ તો તેની કમાણી લગભગ જૂના લેવલ પર જ છે, એટલે કે તેમાં કોઇપણ જાતનો ઘટાડો નથી આવ્યો.

5/10
મહેન્દ્ર સિંહ ધોનીએ ગયા નાણાકીય વર્ષ માટે 38 કરોડ રૂપિયાનો એડવાન્સ ઇન્કમ ટેક્સ જમા કરાવ્યો છે. આના એક વર્ષ પહેલા તેને આટલી જ રકમ જમા કરાવી હતી, જ્યારે 2020-21માં તેને 30 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો.

6/10
જો આપણે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ચૂકવવામાં આવેલા એડવાન્સ ઇન્કમ ટેક્સના આંકડા પર નજર કરીએ તો તેની કમાણી 130 કરોડ રૂપિયાની આસપાસ છે.

7/10
મહેન્દ્ર સિંહ ધોનીની આ કમાણીનું રહસ્ય એ હકીકતમાં છુપાયેલું છે કે ક્રિકેટના મેદાનની જેમ તે બિઝનેસ અને રોકાણના મેદાન પર પણ બેટિંગ કરી રહ્યો છે. તેને ઘણી ઉભરતી કંપનીઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.

8/10
ધોનીના પૉર્ટફોલિયોમાં ડ્રૉન કંપની ગરુડ એરૉસ્પેસ, ઇન્ટિરિયર ડેકૉરેશન કંપની હૉમલેન, ફિનટેક કંપની ખાટાબુક, કાર્સ24, વપરાયેલી કાર ટ્રેડિંગ કંપનીનો સમાવેશ થાય છે.

9/10
આ ઉપરાંત તેને સેવન (7) નામની ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ શરૂ કરી છે. ધોની કંપનીની ફૂટવેર બ્રાન્ડ માસ્ટરસ્ટ્રૉકમાં સંપૂર્ણ હિસ્સો ધરાવે છે. ધોની ફૂડ એન્ડ બેવરેજીસ સ્ટાર્ટઅપ 7ઇંક બ્રૂઝમાં પણ શેરહૉલ્ડર છે. રન એડમ, એક ટેક કંપની છે જે ખેલાડીઓને તેમની કુશળતા વધારવામાં મદદ કરે છે, તે પણ ધોનીના રોકાણ પૉર્ટફૉલિયોમાં સામેલ છે.

10/10
ધોની રાંચીમાં હૉટલ ચલાવે છે અને ખેતીમાં પણ હાથ અજમાવે છે. રાંચી પાસે તેનું પોતાનું મોટું ફાર્મહાઉસ છે, જેની તસવીરો વારંવાર વાયરલ થતી રહે છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget