શોધખોળ કરો

Photos: બાંગ્લાદેશ સામેની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, રેન્કિંગમાં ચમક્યા રોહિત-કોહલી

IND vs BAN Test: ચેન્નાઈ ટેસ્ટ પહેલા ભારતને એક સારા સમાચાર મળ્યા છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને યશસ્વીએ ટેસ્ટ રેન્કિંગમાં છલાંગ લગાવી છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી

1/6
19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. ટેસ્ટ રેન્કિંગમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલની છલાંગ લગાવી છે. રોહિત શર્મા પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

2/6
યશસ્વી જયસ્વાલ છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે. તેને એક જગ્યાનો ફાયદો મળ્યો છે. યશસ્વીને બાંગ્લાદેશ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે.

3/6
રોહિત અને યશસ્વીની સાથે વિરાટને પણ ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. વિરાટ 7મા સ્થાને આવી ગયો છે.

4/6
જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તે હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા ટોપ પર છે.

5/6
રવિચંદ્રન અશ્વિન પણ ટેસ્ટ રેન્કિંગમાં તરંગો બનાવી રહ્યો છે. તે બોલરોની યાદીમાં ટોચ પર યથાવત છે. જ્યારે રવિન્દ્ર જાડેજા સાતમા સ્થાને છે.

6/6
શુભમન ગિલ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10 ખેલાડીઓમાં સામેલ નથી. તે 19મા સ્થાને છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget