શોધખોળ કરો

પિતા સચીન તેંદુલકર સાથે જાપાની ફૂડનો આનંદ લેવા સારા પહોંચી જાપાની રેસ્ટૉરન્ટમાં, તસવીરો વાયરલ

Sara_Tendulkar_

1/10
મુંબઇઃ ક્રિકેટર સચીન તેંદુલકર પોતાની પત્ની અંજલી અને દીકરી સારા તેંદુલકરની સાથે એક રેસ્ટૉરાંની બહાર સ્પૉટ થઇ. તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

2/10
સચીન તેંદુલકર પોતાના પરિવારની સાથે એક જાપાની રેસ્ટૉરાંની બહાર સ્પૉટ થયા. ત્રણેય લોકો એક એક કરીને રેસ્ટૉરાંમાંથી બહાર નીકળ્યા.

3/10
સારા તેંદુલકરે મોંઢા પર માસ્ક પહેરેલુ હતુ, તેને બ્લૂ ટૉપ અને જીન્સ પહેરેલુ હતુ.

4/10
આ તસવીરોમાં જોઇ શકાય છે કે સારાના વાળ ખુલ્લા હતા. તેને ફ્લેટ સેન્ડલ પહેરેલા છે. તે એકદમ સુંદર દેખાઇ રહી છે.

5/10
સચીન તેંદુલકર ફેમિલીની સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવવા માટે ડિનર પર ગયો હતો.

6/10
સચીન અને સારા તેંદુલકર બ્રાદ્રાની જાપાની રેસ્ટૉરાં મિઝૂમાં ગયા હતા. અહીં તેમને જાપાની ફૂડને એન્જૉય કર્યુ.

7/10
અંજલી તેંદુલકર પણ રેસ્ટૉરાંની બહાર સ્પૉટ થઇ. તેને પેટર્ન વાળી ગ્રે ગ્રાન્ડ વ્હાઇટ શર્ટની સાથે બ્લેક જીન્સ પહેરેલુ હતુ.

8/10
અંજલી તેંદુલકરે મોં પર માસ્ક પહેરેલુ હતુ, તેને બ્લેક જીન્સથી મેચિંગ સેન્ડલ પહેરેલા હતા.

9/10
ઉલ્લેખનીય છે કે, સારા તેંદુલકર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેના લાખો ફોલોઅર્સ છે.

10/10
સારાની પૉપ્યૂલારિટી કોઇ બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી. તે પોતાની સુંદરતાથી કેટલાય સ્ટાર કિડ્સને માત આપી રહી છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ

Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત

ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક

Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા

Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા

Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત

Embed widget