શોધખોળ કરો
IND VS ENG: ટીમ ઈન્ડિયાએ તોડ્યો સૌથી વધુ રનનો રેકોર્ડ, બર્મિંગહામમાં રચ્યો ઇતિહાસ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બુધવારથી બીજી ટેસ્ટ રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ ગુરુવારે મેચના બીજા દિવસે ઇતિહાસ રચ્યો છે. તેઓએ બર્મિંગહામમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે.
ટીમ ઈન્ડિયા
1/6

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બુધવારથી બીજી ટેસ્ટ રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ ગુરુવારે મેચના બીજા દિવસે ઇતિહાસ રચ્યો છે. તેઓએ બર્મિંગહામમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. ટીમ ઇન્ડિયાએ એજબેસ્ટનમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે
2/6

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ બુધવારથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ બીજા દિવસે ગુરુવારથી એજબેસ્ટનમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે.
Published at : 04 Jul 2025 01:54 PM (IST)
આગળ જુઓ




















