શોધખોળ કરો
Photos: ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ સીરિઝ માટે ડોમિનિકામાં શરૂ કરી પ્રેક્ટિસ, દ્રવિડ પાસે ટિપ્સ લેતો જોવા મળ્યો જાડેજા
India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 જૂલાઈથી રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ ડોમિનિકામાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
ફોટોઃ BCCI
1/6

India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 જૂલાઈથી રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ ડોમિનિકામાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
2/6

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 જૂલાઈથી ડોમિનિકામાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ સોમવારે ટેસ્ટ સીરિઝની શરૂઆત કરશે. દરમિયાન વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ સહિત તમામ ખેલાડીઓએ પરસેવો પાડ્યો હતો.
Published at : 10 Jul 2023 11:43 AM (IST)
આગળ જુઓ