શોધખોળ કરો

Rivaba Jadeja : ક્રિકેટ સાથે જોડાયેલી આ હસ્તીઓ પણ રાજનીતિમાં અજમાવી ચુકી છે હાથ

ભારતીય જનતા પાર્ટીએ જામનગર ઉત્તરમાંથી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. આ પહેલા પણ ક્રિકેટની ઘણી મોટી હસ્તીઓ ચૂંટણી લડી ચૂકી છે.

ચૂંટણી ફોર્મ ભરતા રિવાબા જાડેજા

1/5
રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચૂક્યા છે. તે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.

2/5
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ થોડા વર્ષો પહેલા જ રાજકારણમાં સક્રિય થયા છે. 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા. હાલ તેઓ દિલ્હીથી લોકસભાના સાંસદ છે. ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011ની વિજેતા ટીમનો સભ્ય રહી ચૂક્યો છે.

3/5
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ રાજકારણમાં પોતાને અજમાવી ચૂક્યા છે. અઝહરુદ્દીન વર્ષ 2009માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ ઉત્તર પ્રદેશની મુરાદાબાદ બેઠક પરથી 2009માં લોકસભા ચૂંટણી પણ જીત્યા હતા

4/5
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કીર્તિ આઝાદ 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. તેઓ લાંબા સમયથી ભાજપના મોટા નેતાઓમાં સામેલ હતા. આ પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા.

5/5
પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની ગણતરી દિગ્ગજ નેતાઓમાં થાય છે. તેઓ વર્ષ 2004માં ભાજપમાં જોડાયા હતા. તેઓ સતત 10 વર્ષ સુધી લોકસભાના સાંસદ રહ્યા. 13 વર્ષ સુધી ભાજપમાં રહ્યા બાદ સિદ્ધુ 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ પંજાબ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા

Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ

સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી

KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન

IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો

Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક

Embed widget