શોધખોળ કરો
IPL Auction 2022 : આઇપીએલમાં ધમાલ મચાવનારા આ ત્રણ ખેલાડીઓને કોઇએ ના ખરીદ્યા, જાણો કોણ છે ?

IPL_01
1/5

IPL Auction 2022 : ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 2022 માટે આજે ખેલાડીઓની હરાજી બેંગ્લુરુમાં શરૂ થઇ ગઇ છે. આ બોલીમાં એકથી એકથી ચઢિયાતા નામોએ બાજી મારી. ભારતીય ખેલાડીઓની સાથે સાથે વિદેશી ખેલાડીઓને પણ બોલબાલા રહી. પરંતુ આ બધાની વચ્ચે ત્રણ એવા ખેલાડીઓને દરેક ફેન્ચાઇઝીએ નજરઅંદજ કર્યા છે, જે પોતાના દમ પર મેચ જીતાડી શકવાની કાબેલિયત રાખે છે.
2/5

આ વખતે 12 ટીમો ઓકશનમાં ભાગ લઇ રહી છે. IPL ગવર્નીંગ કાઉન્સિલના ચેરમેન બૃજેશ પટેલે જણાવ્યું છે કે આ વખતે 2 નવી ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ જોડાઈ રહી છે.
3/5

ડેવિડ મિલર- ક્રિકેટ જગતમાં કિલર મિલર તરીકે જાણીતા આફ્રકન બેટ્સમેન ડેવિડ મિલરને આ વખતે ખરીદનારો કોઇ ના મળ્યો, તેના આ વખતે અનસૉલ્ડ રહેવુ પડ્યુ છે.
4/5

સુરેશ રૈના- મિસ્ટર IPLના નામથી જાણીતા ટોચના ખેલાડી સુરેશ રૈના અનસોલ્ડ રહ્યા. તેમની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. IPL 2021 દરમિયાન ચાલુ સીઝનમાં જ ચેન્નાઈએ તેને ડ્રોપ કરી દીધો હતો.
5/5

સ્ટીવ સ્મિથ- IPLમાં રાજસ્થાન રોયલ્સની કપ્તાની કરી ચૂકેલ સ્ટીવ સ્મિથ પણ અનસોલ્ડ રહ્યો છે. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ હતી. તેઓ ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યા હતા.
Published at : 12 Feb 2022 02:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બજેટ 2025
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
