શોધખોળ કરો

ક્રિકેટની દુનિયામાં આ પાંચ ટીમના કેપ્ટનો લે છે સૌથી વધુ પગાર, કોહલીથી પણ આ ખેલાડી લે છે બે કરોડ વધારે, જુઓ લિસ્ટ..........

kohli_and_babar_azam

1/9
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સેલેરી મેળવનારા કેપ્ટનની વાત કરવામાં આવે તો ઘણાબધા કેપ્ટનનુ લિસ્ટ સામે આવી જશે, અને કેપ્ટન કોહલીનુ નામ સામે આવે છે, પરંતુ અહીં આપેલા લિસ્ટમાં એવુ નથી, તેમે જોઇને ચોંકી જશો કે કઇ ટીમનો કેપ્ટન સૌથી વધારે પગાર લે છે.

2/9
દિમુથ કરુણારત્ને, શ્રીલંકા ટીમ-  શ્રીલંકન ટેસ્ટ ટીમના કેપ્ટનને વાર્ષિક 51.03 લાખ રૂપિયા સેલેરી મળે છે, અને વનડે કેપ્ટન કુશલ પરેરાને વાર્ષિક 25 લાખ રૂપિયા સેલેરી મળે છે.

3/9
બાબર આઝમ, પાકિસ્તાન ટીમ-  પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમને વાર્ષિક 62.40 લાખ રૂપિયા સેલેરી મળે છે.

4/9
કીરોન પોલર્ડ, વેસ્ટ ઇન્ડિઝ ટીમ-  વેસ્ટ ઇન્ડિઝના વનડે કેપ્ટન કીરૉન પૉલાર્ડને વાર્ષિક 1.73 કરોડ રૂપિયા સેલેરી મળે છે, જ્યારે ટેસ્ટ ટીમના કેપ્ટન ક્રેગ બ્રેથવેટને વાર્ષિક 1.39 કરોડ રૂપિયા મળે છે.

5/9
કેન વિલિયમસન, ન્યૂઝીલેન્ડ ટીમ-  કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમસનને વાર્ષિક 1.77 કરોડ રૂપિયા સેલેરી મળે છે, વિલિયમસન સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે.

6/9
ડીન એલ્ગર, સાઉથ આફ્રિકા ટીમ-  દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરને વાર્ષિક 3.2 કરોડ રૂપિયા સેલેરી મળે છે, જ્યારે વનડે કેપ્ટન ટેમ્બા બવુમાને 2.5 કરોડ સેલેરી મળે છે.

7/9
એરોન ફિન્ચ, ઓસ્ટ્રેલિયા ટીમ-  ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચને દર વર્ષે 1 મિલિયન ડૉલરની સેલેરી મળે છે,

8/9
વિરાટ કોહલી, ભારતીય ટીમ- ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને બીસીસીઆઇ વાર્ષિક 7 કરોડ સેલેરી આપે છે, કોહલી બોર્ડના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટમાં એ પ્લસ કેટેગરીમાં આવે છે.

9/9
ઇયૉન મોર્ગન, ઇંગ્લેન્ડ ટીમ- ઇંગ્લિશન ટીમના ટેસ્ટ કેપ્ટન જૉ રૂટને ઇસીબી તગડો પગાર આપે છે, રૂટનો વાર્ષિક પગાર 8.97 કરોડ રૂપિયા છે, જ્યારે ઇયૉન મોર્ગનનો પગાર 1.75 કરોડ રૂપિયા છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget