શોધખોળ કરો
ભારતીય ટીમના આ ઓલરાઉન્ડરે ક્રિકેટમાંથી લીધો સન્યાસ, તેનો આ રેકોર્ડ હજુ સુધી નથી તોડી શક્યુ કોઇ, જાણો
Stuart_Binny
1/7

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સોમવારે સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 37 વર્ષીય સ્ટુઅર્ટ બિન્ની લાંબા સમયથી ટીમથી બહાર હતો, વર્ષ 2016 બાદ તેને કોઇપણ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ નથી રમી. જોકે ઘરેલુ ક્રિકેટ દ્વારા ટીમમાં વાપસીની કોશિશ કરી રહ્યો હતો.
2/7

2014માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે મેચથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો સ્ટુઅર્ટ બિન્ની, દિગ્ગજ ક્રિકેટર રોજર બિન્નીનો દીકરો છે, સ્ટુઅર્ટ બિન્નીએ ભારત માટે 6 ટેસ્ટ, 14 વનડે અને 3 ટી20 મેચ રમી છે.
Published at : 30 Aug 2021 11:23 AM (IST)
આગળ જુઓ





















