શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL 2022 માં આ ખેલાડીઓની પત્નીઓએ સ્ટેડિયમમાં પહોંચી લગાવ્યો ગ્લેમરસનો તડકો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/31282eae00acc9ee0813bcbcf908f969_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષ્કા શર્મા
1/6
![આજે આઇપીએલની ફાઇનલ અમદાવાદમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટાઇટલ માટે જંગ જામશે. આઇપીએલમાં વિશ્વના અનેક સ્ટાર ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ આઇપીએલમાં ભારતીય ખેલાડીઓની પત્નીઓએ પણ ગ્લેમરસ પાથર્યું હતું. આઇપીએલની મેચ દરમિયાન તેમની હાજરીએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/fac4ef5554f69012fe38d2f1d4e245a653719.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે આઇપીએલની ફાઇનલ અમદાવાદમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટાઇટલ માટે જંગ જામશે. આઇપીએલમાં વિશ્વના અનેક સ્ટાર ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ આઇપીએલમાં ભારતીય ખેલાડીઓની પત્નીઓએ પણ ગ્લેમરસ પાથર્યું હતું. આઇપીએલની મેચ દરમિયાન તેમની હાજરીએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ હતું.
2/6
![RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં પહોંચી કોહલીને પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી. અનુષ્કાએ પણ આ સિઝનમાં પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચર્ચા જગાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/4efdd2f969559e8b1c92e99f32ded48e44f86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં પહોંચી કોહલીને પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી. અનુષ્કાએ પણ આ સિઝનમાં પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચર્ચા જગાવી હતી.
3/6
![ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક તેની હોટનેસ માટે જાણીતી છે. ગુજરાતને સપોર્ટ કરવા નતાશા અનેક મેચ જોવા પહોંચી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/3fb5ed13afe8714a7e5d13ee506003dda7cae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક તેની હોટનેસ માટે જાણીતી છે. ગુજરાતને સપોર્ટ કરવા નતાશા અનેક મેચ જોવા પહોંચી છે.
4/6
![યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા તેની સુંદરતાના કારણે ક્રિકેટના ચાહકોમાં લોકપ્રિય છે. ઘણા ખેલાડીઓ સાથેના તેના ડાન્સના વીડિયો સોશિયલ સાઈટ પર ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સિઝનમાં ધનશ્રી વર્મા પણ મેચ જોવા મેદાનમાં પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/2de40e0d504f583cda7465979f958a98a6192.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા તેની સુંદરતાના કારણે ક્રિકેટના ચાહકોમાં લોકપ્રિય છે. ઘણા ખેલાડીઓ સાથેના તેના ડાન્સના વીડિયો સોશિયલ સાઈટ પર ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સિઝનમાં ધનશ્રી વર્મા પણ મેચ જોવા મેદાનમાં પહોંચી હતી.
5/6
![જસપ્રિત બુમરાહની પત્ની સંજના ગણેશન પણ આ સિઝનમાં જસપ્રિત બુમરાહને સપોર્ટ કરતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/135007e7085979a7d5b41ce54c0e54d7e443d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસપ્રિત બુમરાહની પત્ની સંજના ગણેશન પણ આ સિઝનમાં જસપ્રિત બુમરાહને સપોર્ટ કરતી જોવા મળી હતી.
6/6
![રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પણ મુંબઇને ચિયર્સ કરવા સ્ટેડિયમમાં જોવા મળતી રહે છે. IPLની આ સિઝનમાં પણ રિતિકા સજદેહ મુંબઈની દરેક મેચમાં સ્ટેડિયમમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/f99687dd719c4e8bc6a39e946c3d9ef70ff4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પણ મુંબઇને ચિયર્સ કરવા સ્ટેડિયમમાં જોવા મળતી રહે છે. IPLની આ સિઝનમાં પણ રિતિકા સજદેહ મુંબઈની દરેક મેચમાં સ્ટેડિયમમાં જોવા મળી હતી.
Published at : 29 May 2022 12:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)