શોધખોળ કરો
IPL 2022: ચેન્નાઈ અને કોલકાતાની ટીમે કમર કસી, ધોની બોલિંગ કરતો જોવા મળ્યો, બંને ટીમની પ્રેક્ટીસ જુઓ તસવીરોમાં

ધોની, કોહલી અને બ્રાવો
1/6

આ સિઝનની શરુઆતમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે શ્રેયસ ઐયર પોતાની કેપ્ટનશીપની શરુઆત કરી રહ્યો છે.
2/6

ચેન્નાઈની ટીમના બેટ્સમેન અંબાતી રાયડુ અને ડ્વેન બ્રાવોએ નેટ પ્રેક્ટિસમાં ફટકા લગાવ્યા હતા.
3/6

મહેન્દ્રસિંહ ધોની નેટ પ્રેક્ટિસ દરમિયાન બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
4/6

સરપ્રાઈઝ વિઝિટઃ બેંગ્લોરની ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પ્રેક્ટિસ દરમ્યાન ધોની અને બ્રાવો સાથે દેખાયો હતો.
5/6

ચેન્નાઈ અને કોલકાતાની ટીમ આઈપીએલના ઈતિહાસમાં 27 વખત ટકરાઈ છે જેમાં 18 મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો વિજય થયો હતો.
6/6

બિગ મેન રસેલઃ કોલકાતાનો સ્ટાર બેટ્સમેન રસેલ પોતાની ટીમને જીત અપાવવા માટે તૈયાર છે.
Published at : 26 Mar 2022 02:12 PM (IST)
આગળ જુઓ
Advertisement