શોધખોળ કરો

ડેવોન કોનવેની પ્રી-વેડિંગ પાર્ટીમાં છવાયો ધોની, ચેન્નઇના અન્ય ખેલાડીઓએ પણ પહેરી ધોતી

ચેન્નઇના ખેલાડી ડેવોન કોનવે સાથે ધોની

1/8
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં ખરાબ પ્રદર્શન છતાં ચેન્નઈ સુપર કિંગ્સ હાલમાં ઉજવણીમાં વ્યસ્ત છે. ચેન્નઇના ખેલાડી ડેવોન કોનવેના ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ પહેલા ચેન્નઈની ટીમે કોનવેને પ્રી-વેડિંગ પાર્ટી આપી હતી.

2/8
ચેન્નઈ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેની પ્રી-વેડિંગ પાર્ટીમાં પીળા રંગના કુર્તામાં જોવા મળ્યો હતો. કોનવેએ તમામ સાથી ખેલાડીઓ સાથે ફોટા પડાવ્યા હતા.

3/8
30 વર્ષીય ડેવોન કોનવે તેની ગર્લફ્રેન્ડ કિમ વોટસન સાથે લગ્ન કરવાનો છે. ડેવોન હાલમાં આઈપીએલ માટે ભારતમાં હાજર છે. તેની ગર્લફ્રેન્ડ કિમ પણ તેની સાથે રહે છે. કિમ વીડિયો કોલ દ્વારા પાર્ટીમાં જોડાઇ હતી

4/8
કોનવેની પ્રી-વેડિંગ પાર્ટીમાં ચેન્નઈ ટીમના તમામ ખેલાડીઓ ટ્રેડિશનલ ડ્રેસ લુંગીમાં જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં ચેન્નઈ ટીમના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજા અને ધોની સહિત મિશેલ સેન્ટનર, ઈંગ્લેન્ડના મોઈન અલી, શિવમ દુબે સહિત તમામ સાથી ખેલાડીઓ અને સ્ટાફ જોવા મળ્યો હતો.

5/8
ચેન્નઈ ફ્રેન્ચાઈઝીએ મુંબઈની ટ્રાઈડેન્ટ હોટેલમાં ડેવોન કોનવેને આ પાર્ટી આપી હતી. આઈપીએલ 2022ની સીઝન માટે ચેન્નઈની ટીમ પણ આ હોટલમાં રોકાઈ રહી છે.

6/8
આઈપીએલમાં ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન ડેવોન કોનવેની આ પ્રથમ સિઝન રહી છે. તેણે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે જેમાં તેણે માત્ર 3 રન બનાવ્યા છે. કોનવેને ચેન્નઈ ફ્રેન્ચાઈઝીએ મેગા ઓક્શનમાં ખરીદ્યો હતો. આ માટે એક કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.

7/8
પ્રી-વેડિંગ પાર્ટીમાં ધોની અને જાડેજા સહિત તમામ ખેલાડીઓ અને સ્ટાફે કોનવેને એન્વલપ પણ આપ્યા હતા. આ પાર્ટીમાં કેક પણ કાપવામાં આવી હતી.

8/8
All Photo Credit: Instagram
All Photo Credit: Instagram

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget