શોધખોળ કરો

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, વિરાટ-ધોની બાદ આમ કરનારો બન્યો ત્રીજો ખેલાડી

IPL 2024માં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ મેળવી છે.

સચિને રોહિતને ખાસ જર્સી આપી હતી

1/6
રોહિત એક જ ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમનાર ત્રીજો ખેલાડી બન્યો છે. હૈદરાબાદ સામે મુંબઈ માટે રોહિતની આ 200મી મેચ છે.

2/6
અત્યાર સુધી આઈપીએલમાં માત્ર અનુભવી એમએસ ધોની અને વિરાટ કોહલી જ આ સિદ્ધિ મેળવી શક્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહેન્દ્ર સિંહ ધોની અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલી IPLમાં પોતપોતાની ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમ્યા છે.

3/6
IPLમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે.

4/6
તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં 252 મેચ રમી છે, જેમાં તેણે 135ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 5082 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 24 અડધી સદી છે.

5/6
વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે આઈપીએલમાં અત્યાર સુધી 239 મેચ રમી છે,

6/6
જેમાં તેણે 130ના સ્ટ્રાઈક રેટથી 7361 રન બનાવ્યા છે. IPLમાં વિરાટના નામે 7 સદી અને 51 અડધી સદી છે.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત

IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  

IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય

બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન

ABP Premium

વિડિઓઝ

Vadodara Crime: વડોદરામાં પતિએ પત્નીને ગોળી મારી હત્યાનો પ્રયાસ કરતા ચકચારMorbi News:  મોરબીમાં ફરી સામે આવ્યો અસામાજિક તત્વોનો આતંક, સનાળા રોડ પરની ઑફિસમાં કરી તોડફોડHun To Bolish : હું તો બોલીશ : બાબાના 'બોલ બચ્ચન'Hun To Bolish : હું તો બોલીશ : પાલિકામાં ચૂંટણીનું ચગડોળ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા: આંખો કાઢી, કપડાં વગરની હાલતમાં લાશ મળી, ગેંગ રેપની આશંકા

પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ

12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!

હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે

Embed widget