શોધખોળ કરો

IPL 2025: આ ત્રણ ખેલાડીઓ છેલ્લી વખત IPL રમી શકે છે, તેઓ નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયા છે, જુઓ કોણ છે આ ત્રણ ખેલાડી

IPL 2025 MS Dhoni: IPL 2025 પછી ત્રણ એવા ખેલાડીઓ છે જેઓ નિવૃત્તિ લઈ શકે છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીની સાથે અમિત મિશ્રાનું નામ પણ સામેલ છે.

ફાફ ડુ પ્લેસિસ, મહેન્દ્ર સિંહ ધોની અને અમિત મિશ્રા

1/6
IPL 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટીમો ટૂંક સમયમાં ખેલાડીઓની રીલીઝ અને રીટેન્શન યાદી જાહેર કરશે. પરંતુ આ વખતે આઈપીએલ અલગ હશે. આ સીઝન પહેલા જ રિટેન્શનને લઈને નવા નિયમો પણ આવ્યા છે. IPL 2025 કેટલાક ખેલાડીઓ માટે છેલ્લી સિઝન પણ બની શકે છે.

2/6
આઈપીએલમાં રમી રહેલા ઘણા એવા ખેલાડીઓ છે જે નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયા છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ નંબર વન છે. ધોની આ સિઝન બાદ IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

3/6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની કારકિર્દી શાનદાર રહી છે. તેણે ઘણા પ્રસંગોએ જોરદાર પર્ફોર્મન્સ આપ્યું છે. પરંતુ ડુ પ્લેસિસ હવે આઈપીએલને બાય-બાય કહી શકે છે.

4/6
ડુ પ્લેસિસ 40 વર્ષનો થઈ ગયો છે. તેના માટે આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.

5/6
લખનૌ સુપર જાયન્ટ્સનો દિગ્ગજ બોલર અમિત મિશ્રા 41 વર્ષનો થઈ ગયો છે. આ સિઝન બાદ તે નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે.

6/6
અમિત મિશ્રાને ગત સિઝનમાં માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. તેણે અત્યાર સુધીમાં 162 મેચ રમી છે. આ દરમિયાન 174 વિકેટ ઝડપી છે.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનુ ભાકરે વોટ આપી યુવાઓને આપ્યો ખાસ સંદેશ

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી

Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનુ ભાકરે વોટ આપી યુવાઓને આપ્યો ખાસ સંદેશ
Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનુ ભાકરે વોટ આપી યુવાઓને આપ્યો ખાસ સંદેશ
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ
Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા

Haryana Elections 2024: હરિયાણામાં આજે જામશે ચૂંટણી જંગ,જાણો સૌથી ચર્ચિત સીટો અને કઈ પાર્ટી બની શકે છે કિંગ મેકર

વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'

Embed widget