શોધખોળ કરો
સુંદરતામાં કોઈ હિરોઈનથી કમ નથી સંજુ સેમસનની પત્ની, આ રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી
સંજુ સેમસન અને ચારુલતા
1/7

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન માટે આઈપીએલ 2022ની સિઝન શાનદાર રહી છે. તેમણે માત્ર કેપ્ટન તરીકે જ નહીં પરંતુ બેટ્સમેન તરીકે પણ ધમાલ મચાવી છે.
2/7

સંજુની પર્સનલ લાઈ વિશે વાત કરીએ તો તેમણે પોતાની કોલેજ સમયની ગર્લફ્રેન્ડ ચારુલતા સાથે લગ્ન કર્યા છે. તેમની લવ સ્ટોરી વિશે બહુ ઓછા લોકો જાણે છે.
3/7

ચારુલતા સેમસન કેરળના તિરુવનંતપુરમની વતની છે. ચારુલતા કોલેજમાં સંજુ સેમસનની ક્લાસમેટ હતી. સંજુ અને ચારુએ તિરુવનંતપુરમની માર ઈવાનિયોસ કોલેજમાં સાથે અભ્યાસ કર્યો હતો.
4/7

સંજુએ ફેસબુક પર ચારુલતાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને ત્યારથી જ બન્નેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. ત્યાર બાદ તેમણે તેમની લવ સ્ટોરીના વાત ઘરના સભ્યોને કરી અને ઘરના સભ્યોએ હા કહેતા બન્ને લગ્નના બંધને બંધાણા.
5/7

5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 22 ડિસેમ્બર 2018ના રોજ બન્નેએ લગ્ન કરી લીધા હતા. તમને જણાવી દઈએ કે સંજુ ઈસાઈ છે જ્યારે ચારુલતા હિન્દુ છે.
6/7

સંજુની પત્ની સુંદરતામાં કોઈ હિરોઈનથી ઓછી નથી. તેમણે પ્રાથમિક શિક્ષણ તિરુવનંતપુરમમાં લીધિ લીધુ અને ત્યાર બાદ માર ઈવાનિયોસ કોલેજમાંથી વિક્ષાનમાં સ્નાતકની ડિગ્રી લીધી. જ્યાં સંજુ પણ અભ્યાસ કરતો હતો.
7/7

આઈપીએલ 2022ની વાત કરીએ તો સંજુની કેપ્ટન્સીમાં રાજસ્થાને 14 વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ સિઝનમાં સંજુએ 444 રન બનાવ્યા છે. (all photo instagram)
Published at : 29 May 2022 03:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
