શોધખોળ કરો

IPL: આઇપીએલની આ સિઝનમાં આ પાંચ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓએ મચાવી દીધો છે તરખાટ, બૉલિંગ અને બેટિંગ છે લાજવાબ, જુઓ......

આ વખતે કેટલાક ખેલાડીઓ ટૉપ પરફોર્મન્સ કરી રહ્યાં છે, આમાં અહીં તમને ટૉપ 5 ભારતીય અનકેપ્ડ ક્રિકેટરો વિશે બતાવી રહ્યાં છીએ, જે હાલમાં જબરદસ્ત ધમાલ મચાવી રહ્યાં છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)

1/6
Top-5 Uncapped Indian Players In IPL 2023: આઈપીએલની 16મી સિઝન અત્યારે ચાલી રહી છે, આ સિઝનમાં ઘણાબધા ક્રિકેટરો પોતાનો કમાલ બતાવી રહ્યાં છે, આમા ખાસ વાત છે કે, આમાં સૌથી વધુ ઘાતક અનકેપ્ડ ક્રિેકેટરો દેખાઇ રહ્યાં છે. ટૂર્નામેન્ટ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ભારતના અનકેપ્ડ ખેલાડીઓ ધાર પકડી રહ્યાં છે. આ વખતે કેટલાક ખેલાડીઓ ટૉપ પરફોર્મન્સ કરી રહ્યાં છે, આમાં અહીં તમને ટૉપ 5 ભારતીય અનકેપ્ડ ક્રિકેટરો વિશે બતાવી રહ્યાં છીએ, જે હાલમાં જબરદસ્ત ધમાલ મચાવી રહ્યાં છે અને ગમે તે સમયે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થઇ શકે છે. જુઓ અહીં તે કોણ કોણ છે....

2/6
1 જીતેશ શર્મા -  પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ અત્યાર સુધી પોતાની ફાસ્ટ બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. જીતેશ આ સિઝનમાં 160થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. અત્યાર સુધી 11 મેચોની 11 ઇનિંગ્સમાં તેને 26ની એવરેજ અને 160.49ની સ્ટ્રાઇક રેટથી 260 રન બનાવ્યા છે. જીતેશે ગઇ સિઝન એટલે કે IPL 2022માં ડેબ્યૂ કર્યું હતું.

3/6
2 તિલક વર્મા -  મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહેલા તિલક વર્માએ આઈપીએલ 2023માં ટીમ માટે અત્યાર સુધી કેટલીય શાનદાર ઈનિંગ્સ રમી છે. તિલકે અત્યાર સુધી 9 મેચ રમી છે, જેમાં તેને બેટિંગ કરતી વખતે 45.67ની એવરેજ અને 158.38ની સ્ટ્રાઈક રેટથી 274 રન બનાવ્યા છે. આમાં તેનો સર્વોચ્ચ સ્કૉર 84* રહ્યો છે. તિલકે ગઇ સિઝન (IPL 2022)માં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ સિઝનમાં તેને 397 રન બનાવીને બધાને ચોંકાવી દીધા હતા

4/6
3 યશસ્વી જયસ્વાલ -  IPL 2023માં અત્યાર સુધીમાં બે સદી ફટકારવામાં આવી છે, જેમાં બીજી સદી રાજસ્થાન રૉયલ્સના ઓપનર બેટ્સમેન યશસ્વી જાયસ્વાલે ફટકારી છે. જાયસ્વાલે ટીમ માટે શાનદાર ઇનિંગ રમી છે. સદી ઉપરાંત તેને 3 અર્ધસદી પણ ફટકારી છે. જાયસ્વાલે અત્યાર સુધી રમાયેલી 11 મેચોમાં 43.36ની એવરેજ અને 160.61ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 477 રન બનાવ્યા છે. જાયસ્વાલે સિઝનમાં 62 ચોગ્ગા અને 21 છગ્ગા ફટકાર્યા છે.

5/6
4 તુષાર દેશપાંડે -  ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા ફાસ્ટ બૉલર તુષાર દેશપાંડેએ અત્યાર સુધીના પોતાના પ્રદર્શનથી બધાને મંત્રમુગ્ધ કર્યા છે. તુષાર હાલમાં 19 વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બૉલર બની ગયો છે. અત્યાર સુધી રમાયેલી 12 મેચોમાં તેને 21.79ની એવરેજથી 19 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેની ઇકોનૉમી 10.02ની રહી છે.

6/6
5 સુયેશ શર્મા -  કોલકતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહેલા સ્ટાર સ્પિનર ​​સુયેશ શર્મા પોતાની પ્રથમ આઈપીએલ સિઝન રમી રહ્યો છે, અને પહેલી જ સિઝનમાં તેને શાનદાર પ્રદર્શનથી બધાને દિવાના બનાવી દીધા છે. સુયેશે અત્યાર સુધી રમાયેલી કુલ 8 મેચમાં 25.80ની એવરેજથી 10 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેની ઇકોનૉમી 8.06ની રહી છે.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget