શોધખોળ કરો
Happy B'Day: ઓલિમ્પિકનો બાજીગર છે માઇકલ ફેલ્પ્સ, પાણીમાં રહીની જીતી લીધી આખી દુનિયા, જાણો રોચક ફેક્ટ્સ
ફાઇલ તસવીર
1/9

HBD : માઈકલ ફેલ્પ્સ-, તમે કોઇ તરવૈયાને ફોલો કરતા હોય કો ના કરતાં હોય પરંતુ તમે માઇકલ ફેલ્પ્સનુ નામ જરૂર સાંભળ્યુ હશે, 1986માં જન્મેલા માઇકલ ફેલ્પ્સે 37 વર્ષની નાની ઉંમરે બહુ મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
2/9

માઇકલ ફેલ્પ્સ આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે. 30 જૂન 1985ના રોજ યુએસના મેરિલેન્ડના બાલ્ટીમૉરમાં આ મહાન તરવૈયા માઇકલ ફેલ્પ્સનો જન્મ થયો હતો, ખાસ વાત છે કે માઇકલ ફેલ્પ્સ આજે દુનિયાનો સૌથી સફળ ઓલિમ્પિયન છે, તેના નામે અનેક મોટા રેકોર્ડ નોંધાયેલા છે, જાણો તેના જન્મદિવસ નિમિત્તે તેની જીવની વિશે......
Published at : 30 Jun 2022 11:17 AM (IST)
આગળ જુઓ





















