શોધખોળ કરો
ત્રીજી ટેસ્ટમાંથી બહાર થયો ઇંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી, કોહલી માટે દરેક મેચમાં બનતો હતો માથાનો દુઃખાવો, જાણો વિગતે
virat_06
1/6

મોઇન અલી The Hundredમાં બર્મિઘમ ફિનિક્સ ટીમના કેપ્ટન છે, અને તેમની ટીમે સૌથી પહેલા ફાઇનલમાં જગ્યા બનાવી છે. The Hundredની ફાઇનલ મેચ 21 ઓગસ્ટે રમાશે.
2/6

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ રહી છે, જેમાં ત્રીજી મેચ આગામી 25 ઓગસ્ટે લીડ્સમાં રમાશે.
Published at : 19 Aug 2021 12:12 PM (IST)
આગળ જુઓ





















