શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anushka-Virat એ પોતાના રેસ્ટોરન્ટમાં RCB ની ટીમને આપી ડિનર પાર્ટી, જાણો ક્યા ખેલાડીઓ થયા સામેલ?
વિરાટ કોહલીએ RCB ટીમ માટે ડિનરનું આયોજન કર્યું હતુ. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ આજે તેમની One8 રેસ્ટોરન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની આખી ટીમ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું.
![વિરાટ કોહલીએ RCB ટીમ માટે ડિનરનું આયોજન કર્યું હતુ. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ આજે તેમની One8 રેસ્ટોરન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની આખી ટીમ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/ed4390fd2d56ffc1744461bf689fbb71168379569035774_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટ-અનુષ્કા
1/9
![વિરાટ કોહલીએ RCB ટીમ માટે ડિનરનું આયોજન કર્યું હતુ. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ આજે તેમની One8 રેસ્ટોરન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની આખી ટીમ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ટીમના તમામ ખેલાડીઓ સામેલ થયા હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/4efdd2f969559e8b1c92e99f32ded48e6a3c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટ કોહલીએ RCB ટીમ માટે ડિનરનું આયોજન કર્યું હતુ. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ આજે તેમની One8 રેસ્ટોરન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની આખી ટીમ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ટીમના તમામ ખેલાડીઓ સામેલ થયા હતા
2/9
![આ ડિનર પાર્ટીમાં વિરાટ કોહલી પ્રિન્ટેડ શર્ટ સાથે બ્લેક જીન્સ પહેરીને એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/3fb5ed13afe8714a7e5d13ee506003dd049d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ડિનર પાર્ટીમાં વિરાટ કોહલી પ્રિન્ટેડ શર્ટ સાથે બ્લેક જીન્સ પહેરીને એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
3/9
![જોશ હેઝલવુડ પણ વિરાટની રેસ્ટોરન્ટમાં ડિનર માટે જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/ae566253288191ce5d879e51dae1d8c3f8188.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોશ હેઝલવુડ પણ વિરાટની રેસ્ટોરન્ટમાં ડિનર માટે જોવા મળ્યો હતો.
4/9
![વિરાટની ડિનર પાર્ટીમાં ક્રિકેટર વનિન્દુ હસરંગા પણ પહોંચ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/135007e7085979a7d5b41ce54c0e54d7365d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટની ડિનર પાર્ટીમાં ક્રિકેટર વનિન્દુ હસરંગા પણ પહોંચ્યો હતો.
5/9
![વિરાટની ડિનર પાર્ટીમાં અનુજ રાવત ઓલ બ્લેક લુકમાં પહોંચ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/1058abae0dc372f4432cbea7fa123512edb46.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટની ડિનર પાર્ટીમાં અનુજ રાવત ઓલ બ્લેક લુકમાં પહોંચ્યો હતો.
6/9
![વિરાટની ડિનર પાર્ટીમાં RCB મેમ્બર માઈકલ બ્રેસવેલ પણ પહોંચ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/e4bde0eb46b8f32ef4b4207f5344b4d452207.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટની ડિનર પાર્ટીમાં RCB મેમ્બર માઈકલ બ્રેસવેલ પણ પહોંચ્યો હતો.
7/9
![RCB પ્લેયર આકાશદીપ પણ ડેશિંગ લુકમાં વિરાટની હોટલમાં ડિનર માટે પહોંચ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/2de40e0d504f583cda7465979f958a98fcf21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
RCB પ્લેયર આકાશદીપ પણ ડેશિંગ લુકમાં વિરાટની હોટલમાં ડિનર માટે પહોંચ્યો હતો.
8/9
![આ સિવાય સિદ્ધાર્થ કૌલ અને કેદાર જાધવ એકસાથે બસમાંથી ઉતરતા જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/fac4ef5554f69012fe38d2f1d4e245a64b877.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય સિદ્ધાર્થ કૌલ અને કેદાર જાધવ એકસાથે બસમાંથી ઉતરતા જોવા મળ્યા હતા.
9/9
![આ ડિનર પાર્ટીમાં શાહબાઝ અહેમદ પણ જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/86c3cbc8cde622a8c725d89a88bdcb96a8248.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ડિનર પાર્ટીમાં શાહબાઝ અહેમદ પણ જોવા મળ્યો હતો.
Published at : 11 May 2023 02:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)