શોધખોળ કરો
Samsung યૂઝર્સની બલ્લે-બલ્લે, AI ફિચર્સ આવ્યા બાદ ચપટી વગાડતાં જ કરી શકશો વીડિયો એડિટ
જો તમે સેમસંગ યૂઝર છો તો કંપની તમને આવનારા સમયમાં એક મોટી ભેટ આપવા જઈ રહી છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

AI Video Editing Feature: સેમસંગ ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટનું આયોજન જુલાઈ મહિનામાં કરવામાં આવી શકે છે, જ્યાં આ ફિચર વિશે માહિતી મળી શકે છે. આ વર્ષે સેમસંગની આ ઈવેન્ટ પેરિસમાં યોજાઈ શકે છે.
2/7

જો તમે સેમસંગ યૂઝર છો તો કંપની તમને આવનારા સમયમાં એક મોટી ભેટ આપવા જઈ રહી છે. એક લીક થયેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે સેમસંગ એઆઈ વીડિયો એડિટિંગ ફિચર લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના પછી તમે પળવારમાં વીડિયો એડિટ કરી શકશો.
Published at : 28 Apr 2024 12:27 PM (IST)
આગળ જુઓ





















