શોધખોળ કરો
Instagram સ્ટૉરીને બનાવવા માંગો છે ક્રિએટિવ તો આ નવું ફિચર અપનાવો, વધી જશે ફોલોઅર્સ પણ.....
ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીને વધુ ક્રિએટિવ બનાવવા માટે મેટાએ એપ્લિકેશનમાં એક નવું ફિચર એડ કર્યુ છે
(તસવીર સોશ્યલ મીડિયા પરથી)
1/6

Instagram Backdrop Feature: ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીને વધુ ક્રિએટિવ બનાવવા માટે મેટાએ એપ્લિકેશનમાં એક નવું ફિચર એડ કર્યુ છે. જો કે, હજી સુધી બધા યૂઝર્સને ફેસિલિટી નથી મળી શકી, પરંતુ ધીરે ધીરે તમામને આ મળવા લાગશે. જો તમે તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીને ક્રિએટિવ બનાવવા માંગો છો તો આ નવું ફિચર તમને મદદ કરશે, સાથે સાથે તમારા ફોલોઅર્સ વધવા લાગશે.
2/6

ઇન્સ્ટાગ્રામે એપમાં એક નવું ફિચર એડ કર્યુ છે જેનું નામ Background છે. તેની મદદથી તમે તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીને વધુ ક્રિએટિવ બનાવી શકો છો. આ ફિચરની મદદથી તમે તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં AI બેકગ્રાઉન્ડ સેટ કરી શકો છો.
Published at : 03 Jan 2024 01:04 PM (IST)
આગળ જુઓ




















