શોધખોળ કરો

Battlegrounds Mobile Indiaનુ નવુ ટીઝર રિલીઝ, મળી શકે છે PUBGનુ આ ખાસ ફિચર, જાણો શું......

Battlegrounds_Mobile_India

1/5
નવી દિલ્હીઃ પબજીના લાખો દિવાનાઓનો ઇન્તજાર ખતમ થવાનો છે. Battlegrounds Mobile Indiaના નામથી લૉન્ચ થનારી પબજીનુ નવુ વર્ઝન ભારતમાં આ મહિનામાં લૉન્ચ થઇ શકે છે. વળી આ પહેલા ગેમનુ ટીઝર સામે આવ્યુ છે. આ ટીઝરમાં પબજીની UAZ જીપ અને એરંગેલ મેપને બતાવવામાં આવ્યા છે. 15 સેકન્ડનુ આ ટીઝર ગેમની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.

2/5
મળી શકે છે UAZ જીપ અને Erangel મેપ  પબજીમાં મેપને પાર કરવા માટે એવા કેટલાય વ્હીકલ્સ છે, જે ગેમમાં રેન્ડમલી મળશે. આ વ્હીકલ્સમાંથી એક UAZ જીપમાં એક સાથે ચાર પ્લેયર્સની સ્ક્વૉડ બેસી શકે છે. આમાં બેસીને આ સ્ક્વૉડ મેપને પાર કરી શકે છે. આ ઉપરાંત Erangel મેપને હવે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાના ટીઝરમાં સામેલ કરવામાં આવ્યુ છે. આ ટીઝરમાં મેપ ‘Erangel’ નામથી બતાવવામાં આવ્યુ છે. કંપનીએ આ વખતે આનુ નામ બદલી નાંખ્યુ છે.

3/5
આ દિવસે લૉન્ચ થઇ શકે છે ગેમ  ગેમ ડેવલપ કરનારી કંપની ક્રાફ્ટને બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાએ ગૂગલ પ્લે સ્ટૉર પર રજિસ્ટ્રેશન માટે 18 મેએ જ અવેલેબલ જ કરી દીધી છે. આવામાં કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ ગેમ 18 જૂને લૉન્ચ કરી કરી દેવામાં આવી શકે છે. પબજીના દિવાનાઓ આ ગેમને લઇને ખુબ ઉત્સુક છે કે આમાં કયા કયા હથિયાર અને શું શું નવુ હશે.

4/5
આ હશે નિયમ..... ગેમ બનાવનારી કંપની ક્રફ્ટને કહ્યું કે - આ વખતે ડેટા સિક્યૂરિટી અને પ્રાઇવસીનો આ વખત ખાસ ખ્યાલ રાખવામાં આવશે. ક્રાફ્ટને કહ્યું- આ વખતે યૂઝરને ડેટા દેશમાં જ સ્ટૉર કરવામાં આવશે. સાથે જ આ વખતે લૉ-રેગ્યૂલેશનનુ પણ ધ્યાન રાખવામાં આવશે. 18 વર્ષથી ઓછી ઉંમરના ગેમ લવર્સ માટે આ વખતે નિયમો થોડા કડક હશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ રમવા માટે તેમને પેરેન્ટ્સની પરમિશનની જરૂર પડશે, અને તેમને પેરેન્ટ્સનો નંબર આપવો પડશે, જેનાથી એ ખબર પડી શકે કે તે ગેમ રમવા યોગ્ય છે કે નથી. આ ઉપરાંત તે એક દિવસમાં માત્ર 3 કલાક જ ગેમ રમી શકશે.

5/5
માત્ર ભારતમાં જ થશે લૉન્ચ..... ક્રાફ્ટને જાહેરાત કરી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ એક્સક્લૂસિવ ઇન-ગેમ ઇવેન્ટ્સ જેમ કે આઉટફિટ્સ અને ફિચર્સની સાથે રિલીઝ થશે. ટૂર્નામેન્ટ અને લીગની સાથે આનુ ખુદનુ એકસ્પોર્ટ અને ઇકોસિસ્ટમ પણ હશે. એ જાહેરાત કરવામાં આવી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ડિવાઇસ પર એક ફ્રી ટૂ પ્લે ફિચર તરીકે લૉવ્ચ થશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ફક્ત ભારતમાં જ ઉપલબ્ધ થશે. સાથે જ નિયમિત રીતે ઇન-ગેમ કન્ટેન્ટને લાવવા દરમિયાન એકસ્પોર્ટ ઇકૉસિસ્ટમ બનાવવા માટે ભાગીદારોની સાથે પણ સહયોગ કરવામાં આવશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ

5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન

Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર LCBના દરોડા, 33 મહિલા અને 43 પુરુષોને મેડિકલ માટે લઈ જવાયા

બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?

સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન

આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી

નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ

WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?

Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ  જિલ્લામાં  માવઠાની ચેતવણી

Embed widget