શોધખોળ કરો
Best laptop: એક સારુ લેપટોપ લેવાનું વિચારી રહ્યા છો? આ રહ્યા પાંચ બેસ્ટ ઓપ્શન
Best laptop: આ લેખમાં અમે તમને 50,000 થી 60,000 રૂપિયાની વચ્ચેના કેટલાક હાઇ એન્ડ પરફોર્મિંગ લેપટોપ વિશે જાણકારી આપવા જઇ રહ્યા છીએ. તમે તેનો ઉપયોગ ગેમિંગથી લઈને કોડિંગ સુધીની દરેક માટે કરી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/6

Best laptop: આ લેખમાં અમે તમને 50,000 થી 60,000 રૂપિયાની વચ્ચેના કેટલાક હાઇ એન્ડ પરફોર્મિંગ લેપટોપ વિશે જાણકારી આપવા જઇ રહ્યા છીએ. તમે તેનો ઉપયોગ ગેમિંગથી લઈને કોડિંગ સુધીની દરેક માટે કરી શકો છો.
2/6

જો તમને ગેમિંગ લેપટોપ જોઈતું હોય તો HP Victus બેસ્ટ ઓપ્શન છે. આ લેપટોપ 6-કોર AMD Ryzen 5 5600H અને 4 GB AMD Radeon RX 6500M ગ્રાફિક્સથી સજ્જ છે જે હાઇ ગ્રાફિક્સ સાથે ગેમ રમવાનો બેસ્ટ એક્સપીરિયન્સ આપે છે. લેપટોપમાં તમને 144Hz ના રિફ્રેશ રેટ સાથે 15.6-ઇંચની ડિસ્પ્લે મળે છે. મેમરી વિશે વાત કરીએ તો તમને લેપટોપમાં 8GB DDR4 રેમ અને 512GB PCIe Gen4 NVMe SSD સપોર્ટ મળે છે. આ લેપટોપની કિંમત- 53,990 રૂપિયા છે.
Published at : 12 Dec 2023 12:31 PM (IST)
આગળ જુઓ