શોધખોળ કરો
Google Pixel 7a vs OnePlus 11R: બન્નેની કિંમત છે એકસરખી... પરંતુ તમારા માટે કયો છે બેસ્ટ ?
આ બે 5G ફોનમાંથી તમારા માટે કયો સ્માર્ટફોન શ્રેષ્ઠ છે તે વિશે અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ, જાણો......
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/6

Google Pixel 7a vs OnePlus 11R: ટેક જાયન્ટ્સ ગૂગલે તાજેતરમાં જ પોતાનો Pixel સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. Google Pixel 7a અને Oneplus 11Rની કિંમત લગભગ એકસમાન છે. આ બે 5G ફોનમાંથી તમારા માટે કયો સ્માર્ટફોન શ્રેષ્ઠ છે તે વિશે અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ, જાણો......
2/6

ડિસ્પ્લે: - Google Pixel 7a ને 6.1-ઇંચ OLED ડિસ્પ્લે મળે છે જે 90hz ના રિફ્રેશ રેટને સપૉર્ટ કરે છે, જ્યારે OnePlus 11R ને 6.7-ઇંચ OLED ડિસ્પ્લે મળે છે જે 120hz ના રિફ્રેશ રેટને સપૉર્ટ કરે છે. એટલે કે ગેમિંગ અને હેવી વર્ક દરમિયાન વનપ્લસ ફોન તમને સારો રિફ્રેશ રેટ આપશે.
Published at : 22 May 2023 02:02 PM (IST)
આગળ જુઓ



















